Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : હસી તો ફસી માટે વજન નથી ઘટાડતી : પરિણીતી ચોપરા

મુંબઈ, 23 એપ્રિલ : અભિનેત્રી પરિણીતી ચોપરા આજકાલ પોતાનું વજન ઘટાડવામાં વ્યસ્ત છે, પરંતુ તેઓ સ્પષ્ટ કહે છે - હું ખાસ કરણ જૌહરની આવનાર ફિલ્મ હસી તો ફસી માટે વજન નથી ઘટાડતી.

નીવિયા ઉત્પાદનો રજૂ કરતાં પરિણીતી ચોપરાએ જણાવ્યું - ઘણી ચર્ચાઓ છે કે હું હસી તો ફસી ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડી રહી છું, પરંતુ તે સાચું નથી. હું માત્ર પ્રયત્ન કરીશ અને એટલું જ વજન ઓછું કરીશ કે જેટલું હું કરી શકું કે જેથી હું એટલી સારી દેખાઈ શકું કે જેટલી હું પોતાન આવનાર ફિલ્મમાં બની શકું.

તેમણે જણાવ્યું - હું લૅડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ માટે દરેક રીતે વજન કરવા માંગતી હતી. હું થોડીક ગોળ-મટોળ હતી અને ત્યારે હકીકતમાં મેં ઇશકઝાદે માટે વજન ઘટાડવાનું શરૂ કર્યુ હતું, પરંતુ હું થોડીક વધુ બહેતર થવા માંગુ છું. તેથી મેં વજન ઘટાડવાનો નિર્ણય કર્યો.

આપને જણાવી દઇએ કે હસી તો ફસી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુકી છે. કરણ જૌહરની આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પરિણીતી સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે.

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

કરણ જૌહરની હસી તો ફસી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પરિણીતી ચોપરા.

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

નીવિયા ઉત્પાદનો રજૂ કરતાં પરિણીતી ચોપરા.

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

નીવિયા ઉત્પાદનો રજૂ કરતાં પરિણીતી ચોપરા.

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

વજન નથી ઘટાડતાં પરિણીતી ચોપરા

નીવિયા ઉત્પાદનો રજૂ કરતાં પરિણીતી ચોપરા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X