બોલીવૂડ સેલેબ્રિટીઓના આ સ્ટેટમેન્ટએ બધાને આપ્યો ઝટકો

બોલીવૂડ સેલેબ્રિટી આમ તો તેમના સ્ટાઇલ, લૂક અને ફિલ્મો તથા ગોસિપના કારણે હંમેશા જ ફન્ટ્ર પેઝ પર રહેતા હોય છે. અને એક યા બીજી રીતે આ નેગેટિવ-પોઝિટવ પબ્લિસિટી તેમને જ ફાયદો પહોંચાડે છે.

પણ તેમ છતાં જ્યારે કોઇ જાણીતી બોલીવૂડ સેલેબ્રિટી જાહેર જનતા સામે કોઇ મોટો ધટસ્ફોટ કે કબૂલાત કરે છે ત્યારે તેમના ચાહકોથી લઇને સાંભળનારા તમામને 440નો ઝટકો જરૂરથી લાગી જાય છે. અને સાથે તામ જામ વાળી આ બોલીવૂડ સ્ટાર્સની રૂપેરી જીવન પાછળની સચ્ચાઇ પણ બહાર આવી જાય છે.

હાલમાં દિપીકા પાદુકોણ કહ્યું હતું કે તે ડિપ્રેશનનો શિકાર છે. તો બીજી બાજુ સોનમ કપૂરે પણ સ્વીકાર્યું કે તે સેલ્યુલાઇટની પીડાય છે. ત્યારે તેમની આ કબૂલાતે લોકોને હચમચાવી મૂક્યા હતા. તો ચલો આજે અમે તમને આવી જ કેટલીક બોલીવૂડ સ્ટાર્સના સ્ટેટમેન્ટ વિષે જણાવીએ જે તમને અચંબિત કરી દેશે....

મને સેલ્યુલાઇટ છે

મને સેલ્યુલાઇટ છે

સોનમ કપૂરે કહ્યું કે તે બિકની નથી પહેરી શકતી કારણ કે સેલ્યુલાઇટના કારણે તેમના હાથ અને બમ્પ પર ચરબીના મોટા થર છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

મને અંધારાથી ડર લાગે છે અને ફ્લાઇટમાં જવું પણ હું ખૂબ જ ઓછું પસંદ કરું છું.

ચિત્રાંગના સિંહ

ચિત્રાંગના સિંહ

હું જાતીય સતામણીનો ભોગ બની ચૂકી છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

મારા નવા ઘરના કાગળિયા કારવતી વખતે કામ જલ્દી પતે તે માટે મેં લાંચ આપી હતી.

કલકી

કલકી

કલકીએ સ્વીકાર્યું હતું કે તે જ્યારે બાળક હતી ત્યારે તે જાતીય સતામણીનો ભોગ બની ચૂકી છે.

કરિના કપૂર

કરિના કપૂર

મને ફ્લાઇટમાં સારી ઊંધ આવે છે. તેમાં પણ જીન્સ પહેરીને સૂવું મને ગમે છે.

રિતિક રોશન

રિતિક રોશન

નાનપણમાં બોલતી વખતે મારી જીભ લથડાતી હતી. મારા અટકી અટકીને બોલવાના કારણે સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ મારા બાળપણને નર્ક બનાવી દીધું હતું.

રણબીર કપૂર

રણબીર કપૂર

હા મેં દિપીકાને દગો આપ્યો છે. મેં તેની સાથે ચીંટીગ કર્યું છે.

સલમાન ખાન

સલમાન ખાન

હું વર્જિન છું. અને મેં મારી જાતને હું જેની જોડે લગ્ન કરીશ તેના માટે બચાવી રાખી છે.

ગોવિંદા

ગોવિંદા

હા મેં લગ્ન અને એક બાળકના પિતા બન્યા બાદ પણ કોઇના પ્રેમમાં પડ્યો હતો. મારે એક્ટ્રા મેરેટર્યલ અફેર હતા.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

મને નથી આવડતું સંબંધો જાળવી રાખતા. મને નથી આવડતું કેવી રીતે મિત્રો બનાવવા.

અર્જૂન કપૂર

અર્જૂન કપૂર

હા મારી અને સલમાનની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. અમે મેને પ્યાર ક્યૂ કિયાના શૂટિંગ વખતે એકબીજાને મળ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હૌત્રા

સિદ્ધાર્થ મલ્હૌત્રા

આલિયા ભટ્ટને કિસ કરવું ખૂબ જ બોરિંગ છે. હું તો દિપીકાને કિસ કરવા માગું છું.

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

જે માણસે મારી જોડે નાનપણમાં યૌન શોષણ કર્યું હતું તેને મોટા થઇને હું એક વાર મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X