નતાલિયા પર ચઢ્યો દિવાળી ફીવર : કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ, 18 ઑક્ટોબર : યુક્રેનના સુપરમૉડેલ અને અભિનેત્રી નતાલિયા કોઝેનોવા પર ભારતીય પર્વ દિવાળીનો રંગ ચઢ્યો છે. નતાલિયા ખાસ દિવાળી માટેનું ફોટોશૂટ કરવા માટે ભારત આવ્યા હતાં.

ભારત ભરમાં ધામધૂમથી ઉજવાતા દિવાળી તહેવારની તૈયારીઓ જોરદાર રીતે ચાલી રહી છે, ત્યારે ગ્લૅમર જગતમાં પણ આ તહેવારની ઉજવણીની વિવિધ રીતે તૈયારીઓ થઈ રહી છે. દરમિયાન યુક્રેનના મૉડેલ અને અભિનેત્રી નતાલિયા કોઝેનોવા ખાસ દિવાળી માટેનું ફોટોશૂટ કરાવવા ભારત આવ્યાં. તેમણે ટ્રેડિશનલ કપડાંમાં તારામંડળ અને વિવિધ ક્રેકર્સ સાથે શાનદાર ફોટોશૂટ કરાવ્યું. નતાલિયાએ અંજુના બીચ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

ચાલો સ્લાઇડર ફેરવો અને તમે પણ જુઓ :

યુક્રેનની મૉડેલ

યુક્રેનની મૉડેલ

નતાલિયા કોઝેનોવા યુક્રેનની સુપર મૉડેલ છે.

અભિનેત્રી

અભિનેત્રી

નતાલિયા એક અભિનેત્રી પણ છે.

અંજુના બીચ

અંજુના બીચ

નતાલિયાએ અંજુના બીચ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

કૅટના ફૅન

કૅટના ફૅન

નતાલિયા કોઝેનોવા બૉલીવુડ અભિનેત્રી કૅટરીના કૈફના મોટા ફૅન છે.

દિવાળી માટે ભારત આવી

દિવાળી માટે ભારત આવી

નતાલિયા કોઝેનોવા ખાસ દિવાળીનો પ્રસંગ ઉજવવા માટે ભારત આવ્યા છે.

ફોટોશૂટ

ફોટોશૂટ

નતાલિયાએ દિવાળી પ્રસંગે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે.

ટ્રેડિશનલ ફોટોશૂટ

ટ્રેડિશનલ ફોટોશૂટ

પોતાની છબીથી વિપરીત નતાલિયાએ દિવાળી માટે ટ્રેડિશનલ કપડામાં ક્રેકર્સ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

ભારત સાથે પ્રેમ

ભારત સાથે પ્રેમ

નતાલિયાને ભારત અને તેના સાંસ્કૃતિક પર્વો સાથે ખૂબ પ્રેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X