Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photos: જનજાગૃતિ માટે હીરોઇને પહેર્યા કોંડોમના વસ્ત્રો

દેશ-વિદેશમાં લોકોમાં જાત-જાતની જનજાગૃતિ ફેલાવવા માટે જાત-ભાતની રીતો અપનાવવામાં આવે છે. ક્યારેક શાકાહારને પ્રોત્સાહન આપવા વેજીટેબલના વસ્ત્રો પહેરવામાં આવે છે તો ક્યારેક પ્રાણીઓને બચાવવા માટે પ્રાણીઓના વસ્ત્રો પહેરીને અથવા પ્રાણીઓનું ટેટૂ શરીર પર ચિતરાવીને જનજાગૃતિ ફેલાવવાની કોશીશ કરવામાં આવે છે.

આવી જ ભારતમાં પહેલીવાર એઇડસ-એચઆઇવીને નાબુદ કરવા માટે લોકોમાં કોંડોમના ઉપયોગને પ્રોત્સાહીત કરવા માટે એક અનોખા ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોમાં હીરોઇન અને મૉડેલ્સે કોંડોમથી બનેલા કપડા પહેરીને રેમ્પ પર કૅટવૉક કર્યું હતું. આ ફેશન શૉનું આયોજન કોંડોમ કંપની સ્કોરે કર્યું હતું.

કોંડોમ ફેશન શોને જુઓ તસવીરોમાં...

Condom Fashion Show

Condom Fashion Show

દેશ-વિદેશમાં લોકોમાં જાત-જાતની જનજાગૃતિ ફેલાવવા માટે જાત-ભાતની રીતો અપનાવવામાં આવે છે.

Condom Fashion Show

Condom Fashion Show

ક્યારેક શાકાહારને પ્રોત્સાહન આપવા વેજીટેબલના વસ્ત્રો પહેરવામાં આવે છે

Condom Fashion Show

Condom Fashion Show

ક્યારેક પ્રાણીઓને બચાવવા માટે પ્રાણીઓના વસ્ત્રો પહેરીને અથવા પ્રાણીઓનું ટેટૂ શરીર પર ચિતરાવીને જનજાગૃતિ ફેલાવવાની કોશીશ કરવામાં આવે છે.

Condom Fashion Show

Condom Fashion Show

આવી જ ભારતમાં પહેલીવાર એઇડસ-એચઆઇવીને નાબુદ કરવા માટે લોકોમાં કોંડોમના ઉપયોગને પ્રોત્સાહીત કરવા માટે એક અનોખા ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું.

Condom Fashion Show

Condom Fashion Show

આ ફેશન શોમાં હીરોઇન અને મૉડેલ્સે કોંડોમથી બનેલા કપડા પહેરીને રેમ્પ પર કૅટવૉક કર્યું હતું.

Condom Fashion Show

Condom Fashion Show

આ ફેશન શૉનું આયોજન કોંડોમ કંપની સ્કોરે કર્યું હતું.

Condom Fashion Show

Condom Fashion Show

કોંડોમ ફેશન શો

Condom Fashion Show

Condom Fashion Show

કોંડોમ ફેશન શો

Condom Fashion Show

Condom Fashion Show

કોંડોમ ફેશન શો

Condom Fashion Show

Condom Fashion Show

જનજાગૃતિ માટે હીરોઇને પહેર્યા કોંડોમના વસ્ત્રો

Condom Fashion Show

Condom Fashion Show

દેશ-વિદેશમાં લોકોમાં જાત-જાતની જનજાગૃતિ ફેલાવવા માટે જાત-ભાતની રીતો અપનાવવામાં આવે છે. ક્યારેક શાકાહારને પ્રોત્સાહન આપવા વેજીટેબલના વસ્ત્રો પહેરવામાં આવે છે તો ક્યારેક પ્રાણીઓને બચાવવા માટે પ્રાણીઓના વસ્ત્રો પહેરીને અથવા પ્રાણીઓનું ટેટૂ શરીર પર ચિતરાવીને જનજાગૃતિ ફેલાવવાની કોશીશ કરવામાં આવે છે.

Condom Fashion Show

Condom Fashion Show

ભારતમાં પહેલીવાર એઇડસ-એચઆઇવીને નાબુદ કરવા માટે લોકોમાં કોંડોમના ઉપયોગને પ્રોત્સાહીત કરવા માટે એક અનોખા ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોમાં હીરોઇન અને મૉડેલ્સે કોંડોમથી બનેલા કપડા પહેરીને રેમ્પ પર કૅટવૉક કર્યું હતું. આ ફેશન શૉનું આયોજન કોંડોમ કંપની સ્કોરે કર્યું હતું.

Condom Fashion Show

Condom Fashion Show

આ ફેશન શોમાં હીરોઇન અને મૉડેલ્સે કોંડોમથી બનેલા કપડા પહેરીને રેમ્પ પર કૅટવૉક કર્યું હતું. આ ફેશન શૉનું આયોજન કોંડોમ કંપની સ્કોરે કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X