Pics : જય હોના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉમટ્યો સલમાન પરિવાર
મુંબઈ, 24 જાન્યુઆરી : આજે રૂપેરી પડદે સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જય હો રિલીઝ થઈ છે. ફિલ્મ અંગે મોટા-મોટા દાવાઓ કરાયાં છે. ફિલ્મ 5 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મ દ્વારા સલમાનની ધમાકેદાર એન્ટ્રી થવાની આશા છે. હવે લોકોને ફિલ્મ કેવી લાગે છે, તે તો બૉક્સ ઑફિસ રિપોર્ટ પરથી જ જાણ થશે, પણ ફિલ્મી શેરીઓમાં આ ફિલ્મના વખાણ થઈ રહ્યાં છે.
જય હો ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે રાત્રે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કે જેમાં સલમાન ખાન અને ડૅઝી શાહ ઉપરાંત સલમાનનો આખો પરિવાર હાજર હતાં. સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બૉલીવુડમાંથી પણ ઘણી હસ્તીઓએ હાજરી આપી. ફિલ્મ જોયા બાદ સલમાન પરિવારે સલમાન ખાન અને જય હો ફિલ્મના જોરદાર વખાણ કર્યાં, તો અન્ય લોકો પણ જય હોને વખાણી રહ્યા હતાં.
નોંધનીય છે કે સલમાન ખાનની ફિલ્મ એક વર્ષ કરતા વધુ સમય બાદ રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન છેલ્લે દબંગ 2માં દેખાયા હતાં કે જે વર્ષ 2012ના અંતે રિલીઝ થઈ હતી. 2013માં સલમાનની કોઈ ફિલ્મ આવી નહીં. હવે સલમાન ખાન ફરીથી જય હો સાથે દર્શકો સામે આવ્યાં છે.
આવો તસવીરો વડે જાણીએ કે કોણ-કોણ પહોંચ્યું જય હોના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે :

સલમાન-ડૅઝી
જય હો ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે આકર્ષણના કેન્દ્રમાં હતાં ફિલ્મના હીરો સલમાન ખાન અને ડૅઝી શાહ.

સોહેલ ખાન
જય હોના દિગ્દર્શક સોહેલ ખાન છે અને તેમનો આખો પરિવાર ફિલ્મ જોવા ઉમટી પડ્યો હતો.

સીમા ખાન
સલમાનના ભાભી સીમા ખાન પણ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતાં જય હો જોવા.

સાજિદ નડિયાદવાલા
સલમાન અને નિર્માતા સાજિદ નડિયાદવાલાના સંબંધો બહુ જૂના છે. તેથી તેઓ પણ ફિલ્મ જોવા આવ્યા હતાં.

હેલન
જૂના અને જાણીતા વૅમ તથા સલમાનના ઓરમાન માતા હેલને પણ જય હો માણી હતી.

પ્રેમ
પ્રેમ ચોપરાએ પણ જય હો ફિલ્મ માણી અને વખાણ કર્યાં.

અલવીરા-અતુલ-સીમા
જય હોના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે અલવીરા ખાન, અતુલ અગ્નિહોત્રી અને સીમા ખાન.

સલીમ ખાન
સલમાનના પિતા સલીમ ખાન પણ જય હોના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં.

ખુશખુશાલ
જય હો ફિલ્મના વખાણ કરી સ્મિત ફરકાવતાં સલીમ ખાન. અન્ય ઉપસ્થિતો વિશે જાણવા સ્લાઇડર ફેરવતા જાઓ.

આફતાબ
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આફતાબ શિવદાસાણી.

અશ્મિત
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અશ્મિત પટેલ.

બૉબી
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બૉબી દેઓલ.

બ્રુના
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બ્રુન અબ્દુલ્લા.

ચંકી
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ચંકી પાન્ડે.

ડેવિડ
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ડેવિડ ધવન.

એલી
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એલી અવરમ.

કબીર
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કબીર ખાન.

નીલમ
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નીલમ.

પ્રીતિ
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રીતિ ઝિંટા.

રીતેશ-જેનેલિયા-અર્પિતા
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રીતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા અને અર્પિતા ખાન.

સના
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સના ખાન.

શ્વેતા
જય હો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શ્વેતા તિવારી.












Click it and Unblock the Notifications
