Pics : થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

મુંબઈ, 23 એપ્રિલ : અભિનેતા સલમાન ખાને તાજેતરમાં જ એક એંટરટનેમેંટ થીમ પાર્ક એડલૅબ્સ ઇમેજિકૉનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે પાર્કના વખાણ કરતાં જણાવ્યું કે આ ખુશીની વાત છે કે આપણાં દેશમાં પણ હવે અંતરરાષ્ટ્રીય કક્ષાના પાર્કો છે.

સલમાન ખાને પાર્કના ઉદ્ઘાટન બાદ ખૂબ મસ્તી કરી અને અભિનેતા અશ્મિત પટેલ સાથે મસ્તી ભરી ક્ષણો વિતાવી. પાર્ક સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે જ્યારે તેનું નિર્માણ થતુ હતું, ત્યારથી જ સલમાન ખાન અહીં આવતાં રહ્યાં છે.

તસવીરોમાં જુઓ સલમાન ખાન@થીમ પાર્ક.

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

સલમાન ખાન તાજેતરમાં જ એક એંટરટેનમેંટ થીમ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે મસ્તી કરતાં દેખાયાં.

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

પાર્કના ઉદ્ઘાટન બાદ સલમાન ખાને કેટલીક ક્ષણો ત્યાં જ વિતાવી.

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

આ પ્રસંગે સલમાન ખાન સાથે અભિનેતા અશ્મિત પટેલ પણ હાજર હતાં.

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

સલમાન ખાન આ થીમ પાર્ક સાથે તેના નિર્માણકાળથી જ જોડાયેલાં છે.

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

થીમ પાર્કમાં મસ્તી કરતાં સલમાન ખાન

સલમાન ખાને પાર્કના વખાણ કરતાં જણાવ્યું કે હવે ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પાર્કો બનતા થયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X