ઇલિયાના ડીક્રુઝનો આકર્ષક ફોટોશૂટ

બોલિવૂડ એક્ટ્રેસ અને સાઉથ સીરીન ઇલિયાના ડીક્રુઝે હાલમાં જ કરાવ્યો એક બ્યૂટિફૂલ ફોટોશૂટ. છેલ્લે બોલિવૂડની ફિલ્મ હેપી એન્ડિંગમાં દેખાયેલી ઇલિયાના આ ફોટોશૂટમાં લાગતી હતી ગ્લોર્ઝિયસ.

પીંક અને લાઇટ બ્લુ જેવા બબલી કલર્સ સાથે કરાવેલા આ ફોટોશૂટમાં ઇલિયાનાની અદા તેની બ્યૂટીને વધુ ઇન્હાન્સ કરતી હતી. એટલું જ નહીં બધા જ જાણે છે ઇલિયાના છે પેટ લવર્સ. અને તેના આ ફોટોશૂટમાં પણ તે એક વાઇટ કેટ જોડે દેખાઇ.

ત્યારે બોલિવુડની આ બ્યૂટીફુલ એક્ટ્રેસના ફોટોશૂટને જોવા તૈયાર થઇ જાવ અને જુઓ આ ફોટો સ્લાઇડર...

કોલ મી

કોલ મી

ઇલિયાના ડિક્રુઝ પિંક બેકગ્રાઉન્ડમાં, પીંક એન્ડ વાઇટ ટોપના આ લૂકમાં, તે લાગી રહી છે સ્ટીંનીંગ.

વોટ આર યૂ લૂકિંગ

વોટ આર યૂ લૂકિંગ

ગ્રીન હાઇ હિલ્સ અને લાઇટ બ્લુ બેકગ્રાઉન્ડમાં ઇલિયાનાની આ અદાઓ તેની ખૂબસૂરતીને વધુ સુંદર બનાવી રહી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ

ટ્રાન્સ્પર્ન્ટ ટોપમાં ઉભેલી ઇલિયાના તેના આકર્ષક લૂક સાથે લાગે છે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

મ્યાઉં મ્યાઉં

મ્યાઉં મ્યાઉં

ઇલિયાના છે પેટ લવર્સ. ત્યારે આ વાઇટ પૂસી કેટ સાથે સૌમ્ય દેખાતી ઇલિયાના, બ્યૂટિફૂલ લાગે છે.

હોલ્ડ મી બેબી

હોલ્ડ મી બેબી

નેટના ટ્રાન્સ્પરન્ટ ટોપ અને બબલી લાઇટ કલરના સ્કર્ટ સાથે કેટને હોલ્ડ કરીને ઉભેલી ઇલિયાના આ ફોટામાં લાગી રહી છે સુંદર.

પેન્ટ મી પિંક

પેન્ટ મી પિંક

પિંક લાઇનીંગ ટોપ અને વાઇટ ઓવર કોટ પહેરેલી ઇલિયાનાની આ અદાઓ છે કૂલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X