Pics : પૌત્રી નજીક, તો દોહિત્રી પણ દૂર નથી અમિતાભના હૃદયથી
મુંબઈ, 23 માર્ચ : આરાધ્યા. આપણાં દેશમાં કદાચ અનેક બાળકીઓના નામ આરાધ્યા હશે, પણ જાહેર જીવનમાં આરાધ્યાનું નામ પડતાં જ આપણી સામે બિગ બી અમિતાભ બચ્ચનના પૌત્રી આરાધ્યાનો ચહેરો ઉપસી આવે છે. આરાધ્યા દ્વારા પહેલી વાર દાદા તરીકે સમ્બોધાતાં બિગ બીને થયેલી ખુશી વિશે સાંભળી આપણે સહેજે અનુમાન કરી શકીએ કે બિગ બી આરાધ્યાને કેટલો પ્રેમ કરતાં હશે?
ખેર આજે આપણે આરાધ્યાની વાત નથી કરવાનાં. આપણે આજે વાત કરીશું નવ્યા નવેલી નંદા વિશે. ઘણાં લોકોએ કદાચ બિગ બીના સમાચાર સાથે નવ્યાનું નામ પહેલી વાર વાંચ્યુ હશે, પણ આરાધ્યા જો બિગની નજીક હોય, તો નવ્યા પણ દૂર નથી. હા જી. નવ્યા છે બિગ બીના દોહિત્રી.
અભિષેક-ઐશ્વર્યા રાયના પુત્રી આરાધ્યાને જેટલો પ્રેમ એક દાદા તરીકે બિગ બી કરે છે, તેટલો જ પ્રેમ એક નાના તરીકે તેઓ શ્વેતા-નિખિલ નંદાના પુત્રી નવ્યા નવેલી સાથે કરે છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ નવ્યાનું બચ્ચન કનેક્શન.

નવ્યાનું બચ્ચન કનેક્શન
બચ્ચન પરિવાર સાથે નવ્યા નવેલી.

નવ્યાનું બચ્ચન કનેક્શન
નાના અમિતાભ બચ્ચન સાથે દોહિત્રી નવ્યા નવેલી.

નવ્યાનું બચ્ચન કનેક્શન
તરુણી નવ્યા નવેલી.

નવ્યાનું બચ્ચન કનેક્શન
માતા શ્વેતા નંદા બચ્ચન અને પિતા નિખિલ નંદા સાથે નાનકડી નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
નાની, મામા, નાના, ભાઈ, પિતા અને માતા સાથે નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
માતા શ્વેતા સાથે નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
આર્યન ખાન સાથે નવ્યા. જાણો છો આર્યન ખાન કોણ છે. આર્યન છે આપણાં કિંગ ખાન શાહરુખ ખાનના પુત્ર. અમેરિકામાં નવ્યા અને આર્યન સાથે જ ભણે છે.

નવ્યાનું બચ્ચન કનેક્શન
મામા અભિષેક સાથે નાનકડી ભાણી નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
મામા અભિષેક અને મામી ઐશ્વર્યા સાથે નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
પોતાની સહેલીઓ સાથે નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
પોતાની સહેલીઓ સાથે નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
યુવાન નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
યુવાન નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
એક પાર્ટીમાં નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
નાની જયા બચ્ચનના ખોળામાં દોહિત્રી નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
પોતાની વિદેશી ફ્રેન્ડ્સ સાથે નવ્યા.

નવ્યાનું બચ્ચન કનેક્શન
કપૂર અને બચ્ચન પરિવારો સાથે નવ્યા.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
