For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પચ્ચીસ વરસના થયાં અનુષ્કા શર્મા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 મે : અનુષ્કા શર્મા આજે બૉલીવુડ અને જાહેરખબર જગતનું જાણીતું નામ છે. યશ કૅમ્પની શોધ અનુષ્કા શર્માનો આજે જન્મ દિવસ છે. અનુષ્કાએ 2008માં યશ રાજ બૅનરની રબ ને બના દી જોડી દ્વારા ફિલ્મી પડદે પગલુ મૂક્યુ હતું. શાહરુખ ખાન સાથેની આ પ્રથમ ફિલ્મ હિટ રહી હતી.

અનુઉત્તરાખંડ બાળા સાથે ફિલ્મી બૅકગ્રાઉન્ડ જોડાયેલો નથી, પણ તેઓ મૉડેલિંગ ક્ષેત્રે આવ્યાં અને આજે જાહેરખબરની દુનિયાનું મોટું નામ છે. અનુષ્કાને બાળપણથી જ ફેશન કરવાનો બહુ શોખ હતો. એ જ કારણ છે કે ભલે ભારતીય લિબાઝ હોય કે વેસ્ટર્ન, બાળપણથી જ અનુષ્કા શણગારમાં ક્યારેય પાછી નહોતી રહેતી.

અનુષ્કા શર્માનો જન્મ બેંગલુરૂ ખાતે થયો હતો, પરંતુ તેમના માતા-પિતા ગઢવાલ-ઉત્તરાખંડના મૂળ નિવાસી છે. તેમના પિતા કર્નલ અજય કુમાર શર્મા એક આર્મી ઑફિસર છે અને માતા આશિમા શર્મા એક ગૃહિણી છે. તેમના મોટા ભાઈ કારનેશ કે જે પહેલા રાજ્ય કક્ષાના ક્રિકેટર હતા. તેઓ હવે મર્ચંટ નેવીમાં કાર્યરત્ છે.

અનુષ્કા શર્મા શરુઆતમાં મૉડેલિંગ જગતમાં નામ કમાવવા માંગતા હતાં અને ફિલ્મો તરફ ખાસ આકર્ષાઈ નહોતાં. તેમણે પોતાનું મૉડેલિંગ કરિયર લેકમે ફેશન વીકમાં વેન્ડેલ રોડ્રિક્સના લેસ વંપ્સ શોના મૉડેલ તરીકે શરુ કર્યુ હતું અને રોડ્રિકના સ્પ્રિંગ સમર કલેક્શન માટે મુખ્ય મૉડેલ તરીકે પસંદગી પામી હતી. તે પછી અનુષ્કાએ સિલ્ક એન્ડ શાઇન, વિસ્પર, નાથેલા જ્વેલરી તથા ફિયાટ પાલિયોના પ્રચારમાં કામ કર્યુ હતું.

અનુષ્કાની પહેલી ફિલ્મ રબ ને બના દી જોડી હતી. આદિત્ય ચોપરાની આ ફિલ્મમાં તેમણે શાહરુખની હીરોઇન તરીકે કામ કર્યુ હતું. તેમાં તેના અભિનયના વખાણ થયા હતાં. ફિલ્મ સમીક્ષકોએ પણ ફિલ્મના વખાણ કર્યા અને ફિલ્મ એક બ્લૉકબસ્ટર હિટ સિદ્ધ થઈ. અનુષ્કાની બીજી ફિલ્મ બદમાશ કંપની હતી. યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુષ્કાએ બહેતરન અભિનય કર્યું. યશરાજ સાથે તેમની ત્રીજી ફિલ્મ હતી બેન્ડ બાજા બારાત. રણવીર સિંહ તેમાં હીરો હતાં. અનુષ્કા શર્માની છેલ્લી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા હતી અને હવે તેઓ આમિર ખાન સાથે પીકે ફિલ્મમાં દેખાશે.

આવો જોઇએ અનુષ્કા શર્માની કેટલીક વણજોયેલી તસવીરો.

પચ્ચીસ વરસના થયાં અનુષ્કા શર્મા

English summary
Birthday girl Anushka Sharma turns 25 today. We wish the bubbly actress a very happy birthday and successful future ahead!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X