Candid Moments : જ્યારે ક્ષોભમાં પડી ગઈ કૅટરીના કૈફ!
મુંબઈ, 9 ઑગસ્ટ : સેલિબ્રિટીઓની કૅન્ડિડ મોમેંટ્સ ઝડપથી સમાચાર બની જાય છે. એવા ઘણાય પ્રસંગો આવે છે કે જ્યારે સેલિબ્રિટીઓની કૅન્ડિડ મોમેંટ કૅમેરે ઝડપાઈ જાય છે અને મિનિટોમાં જ તે ટૉક ઑફ ધ ટાઉન બની જાય છે. તેમાંની કેટલીક કૅન્ડિડ મોમેંટ્સ તો વિવાદાસ્પદ બની જાય છે.
આપણે આજે વાત કરી રહ્યા છીએ બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફ સાથે જોડાયેલી કેટલીક કૅન્ડિડ મોમેંટ્સની. પોતાની પ્રથમ જ બૉલીવુડ ફિલ્મ બૂમમાં અશ્લીલ સીન્સ આપી વિવાદમાં આવનાર કૅટરીના કૈફ અગાઉ સલમાન ખાન સાથે અને પછી રણબીર કપૂર સાથેની કેટલીક અંગત ક્ષણોની તસવીરોમાં કૅદ થઈ ચુક્યાં છે.
કૅટ-રણબીરની એ તસવીરો તો વાયરલ બની ગઈ હતી કે જેમાં બંનેએ સ્પેન ખાતે રજાઓની ઉજવણી કરી હતી અને બંને અર્ધ-નગ્ન અવસ્થામાં હતાં. ઉપરાંત કૅટરીના કૈફને શાહરુખ ખાને સ્ટેજ ઉપર કિસ કરી પણ હોબાળો મચાવી દીધો હતો.
ચાલો તસવીરોમાં જોઇએ કૅટરીના કૈફની કૅન્ડિડ મોમેંટ્સ :

અનુષ્કા સાથે
કૅટરીના કૈફની અનુષ્કા શર્મા સાથેની આ કૅન્ડિડ મોમેંટ કૅમેરે કેદ થઈ હતી.

સલમાન સાથે
સલમાન ખાને જ કૅટરીનાની નોંધ લઈ તેમને મૈંને પ્યાર ક્યોં કિયા દ્વારા રિ-લૉન્ચ કરી હતી. બંને વચ્ચે તે સમયે ડેટિંગની અટકળો ચાલી હતી, પરંતુ એકેય એ વાત સ્વીકારી નહીં.

માલફંક્શન
કૅટરીના કૈફ અનેક વખત વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં છે.

હ...મ...મ...
સલમાન-કૅટની આ રૅર તસવીર છે કે જેઓ એક બારમાં શાંત પળો માણી રહ્યા છે.

લવ-બર્ડ્સ
જોકે સલમાન-કૅટે ક્યારેય પોતાની રિલેશનશિપ અંગે જાહેરમાં સ્વીકાર્યુ નથી, પરંતુ સૌ તેમના લવ-બર્ડ્સ તરીકે જુએ છે.

પૅમ્પરિંગ બિયુ
આ તસવીર પોતાની જાતમાં બધુ જ કહી જાય છે.

શાહરુખની કિસ
શાહરુખ ખાને એક ઍવૉર્ડ્સ ફંક્શનમાં કૅટને સરાજાહેર કિસ કરી હતી કે જે સમાચાર પછીથી હૅડલાઇન્સ બન્યા હતાં.

ફરી એક વાર
શાહરુખ-કૅટની આ વધુ એક કૅન્ડિડ મોમેંટ છે.

મારો ફોન બતાવવા દો
આ તસવીરમાં રણબીર કપૂર કૅટરીના કૈફને પોતાનો ફોન બતાવી પોતાનું સમર્પણ સાબિત કરવા માંગે છે?

અક્ષય કુમાર
અક્ષય-કૅટ બેસ્ટ ઑન-સ્ક્રીન કપલ ગણાય છે. બંને ક્રિકેટ મૅચ માણતી વખતે કૅમેરે કેદ થઈ ગયા હતાં.

આમિરની લુચ્ચાઈ
ધૂમ 3 ફિલ્મના પ્રમોશન દરમિયાન કૅટરીના કૈફ ફરી એક વાર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

ખુલ્લેઆમ રોમાંસ
કૅટરીના કૈફની આ મોસ્ટ કૅન્ડિડ મોમેંટ છે કે જેમાં તેઓ રણબીર કપૂર સાથે ખુલ્લેઆમ રોમાંસ કરતા કૅમેરે ઝડપાયા હતાં.












Click it and Unblock the Notifications
