For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્ર કિનારે સની લિયોને પતિ ડેનીયલ સાથે શેર કર્યા રોમેન્ટીક Pics

કોરોના અનલૉક વચ્ચે સની લિયોન ઘણી મસ્તી કરતી જોવા મળી રહી છે. તે આ પ્રસંગનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવીને પરિવાર સાથે હરેક પણ ખુલીને જીવી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના અનલૉક વચ્ચે સની લિયોન ઘણી મસ્તી કરતી જોવા મળી રહી છે. તે આ પ્રસંગનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવીને પરિવાર સાથે હરેક પણ ખુલીને જીવી રહી છે. આટલા દિવસોથી સની લિયોનનો એક વીડિયો સામે આવ્યો હતો. જ્યાં તે સ્વીમિંગ પુલમાં પોતાના દોસ્તો સાથે મસ્તી કરતા દેખાઈ રહી છે. તે બિકિનીમાં પોતાના દોસ્તો સાથે સ્વીમિંગ પુલમાં છલાંગ લગાવી રહી છે. સની અત્યારે અમેરિકામાં છે. જ્યાં તેમના પતિ ડેનિયલ, દીકરી નિશા અને બે દીકરા નોહ-અસહર હાજર છે. સની લૉકડાઉનના દરમિયાન જ મુંબઈથી લૉસ એન્જેલેસ પહોંચી ગઈ હતી. વળી, સની આ વખતે સમુદ્ર કિનારે પાણીમાં પતિ અને બાળકો સાથે વેકેશનની મઝા લઈ રહી છે. સનીએ અમુક ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પતિ સાથે અમુક રોમેન્ટીક ફોટા

પતિ સાથે અમુક રોમેન્ટીક ફોટા

સની પોતાના પતિ ડેનીયલ અને બાળકો સાથે ખૂબ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. તે ફોટાને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો ફરીથી સ્હેજ પણ વિલંબ કર્યા વિનના તમને બતાવીએ સની લિયોનના આ વેકેશનના પતિ સાથે અમુક રોમેન્ટીક ફોટા...

પોતાના મેન સાથે હું

પોતાના મેન સાથે હું

સની લિયોને આ ફોટાને શેર કરીને લખ્યુ છે કે પોતાના મેન સાથે હું..At the beach with my man @dirrty99 and our little nuggets!!

સનીની આખી ફેમિલી

સનીની આખી ફેમિલી

આ ફોટામાં સનીના પતિ અને તેમનો પરિવાર મસ્તી કરતો દેખાઈ રહ્યો છે.

સની અને તેના પતિના ફોટા

સની અને તેના પતિના ફોટા

સનીએ પિંકવિલાથી ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે હું મારી એક ક્લોઝ ફ્રેન્ડ સાથે હતી. હું કૉમેડિયન પૉલી શોર સાથે ડેટ પર જતી હતી. પરંતુ તેણે મને ચીટ કરી દીધી. ડેનિયલ આના પર કહે છે કે પૉલીને રસ્તામાં કોઈ બીજુ મળી ગયુ અને તે પોતાના દોસ્તસાથે જતા રહ્યા. ભગવાને મને સનીથી મિલાવી દીધી.

3 વર્ષના ડેટિંગ બાદ બંનેના લગ્ન

3 વર્ષના ડેટિંગ બાદ બંનેના લગ્ન

તમને જણાવી દઈએ કે 3 વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યા. સનીએ પતિની પ્રશંસામાં કહ્યુ કે ડેનિયલ દરેક સુખ દુઃખમાં મારી સાથે રહે. જ્યારે મારી તેમની સાથે મુલાકાત થઈ ત્યારે મે મારી માને ગુમાવી હતી. સની લિયોને પણ કહ્યુ કે હું ડિપ્રેશનમાં હતી. કોઈ પણ છોકરો મારી હાલત જોતો તો મને છોડીને જતો રહેત પરંતુ ડેનિયલે એવુ ન કર્યુ. મારા પિતાના મોત વખતે પણ તેણે મને સંભાળી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 26,506 નવા કેસ, 475 દર્દીઓના મોતદેશમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 26,506 નવા કેસ, 475 દર્દીઓના મોત

English summary
Pics: Sunny leone again in limelight have a look her viral family beach pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X