Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સની લિયોનની ફિલ્મ બેઈમાન લવની તસવીરો, હોટનેસની હદ...

હોટનેસ માટે તો સની લિયોનનું નામ જ કાફી છે. ફરી એકવાર સની લિયોનની ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે. ફિલ્મનું નામ છે બેઈમાન લવ. બધી જ ફિલ્મોની જેમ કહાની એ જ છે જે સની લિયોનની દરેક ફિલ્મોમાં હોય છે.

એટલે કે પ્રેમ, દગો, સની લિયોન સાથે બેવફાઈ અને બેઈમાની. ખેર, ફિલ્મનું નવું ટ્રેલર આવી ચૂક્યું છે. જેમાં સની લિયોનના હોટ સીનની ભરમાર છે.

ફિલ્મમાં સની લિયોનના પતિ બન્યા છે રજનીશ દુગ્ગલ અને સની લિયોનના રિયલ પતિ ડેનિયલ વેબર પણ ફિલ્મમાં જોવા મળશે. તેઓ પણ સની લિયોનના પતિ બન્યા છે.

જુઓ ફિલ્મ બેઈમાન લવની તસવીરો જેમાં સની લિયોને ખાલી ને ખાલી અંગપ્રદર્શન જ કર્યું છે...

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

જો ફિલ્મની વાત કરવામાં આવે તો એક ડાર્ક લવ સ્ટોરી છે. જ્યાં પ્રેમમાં બેઈમાનીને સામે લાવવાની જવાબદારી લીધી છે સની લિયોને.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

ફિલ્મની કહાની એક આઝાદ અને મજબૂત ખયાલોની યુવતીની આસપાસ ફરે છે. જે રિલેશનશિપના બંધનોમાં ફસાઈ જાય છે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

આ માટે સની લિયોને એ જ કરવું પડ્યું જે આખું બોલિવૂડ તેની પાસે કરાવે છે. વધારે ને વધારે હોટ સીન.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

2 મિનિટના ટ્રેલરમાં લગભગ 16 સીન છે. ભરોષો ના થતો હોઈ તો આગળ પણ તસવીરો જોઈ લો.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

ટ્રેલરમાં એ બધું જ છે જે સની લિયોનની ફિલ્મમાં હોવું જોઈએ.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

જુઓ આ ફિલ્મના કેટલીક બિહાઇન્ડ ધ સીન તસવીરો.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

આ ફિલ્મમાં સની લિયોની એક યંગ અને મહત્વકાંક્ષી યુવતીનો રોલ કરી રહી છે અને તે કંઇ રીતે એક સફળ બિઝનેસ ટાયકૂન બને છે તે વિષે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

ફિલ્મમાં સની લિયોની અને રજનીશ દુગ્ગલેની હોટ કેમેસ્ટ્રી દેખતા જ બને છે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

જો કે આ ફિલ્મનું પોસ્ટર જોઇને તમે આ ફિલ્મને રોમાન્ટિક ફિલ્મ ના સમજી લેતા. આ ફિલ્મ એક ડાર્ક રોમાન્ટિક થ્રીલર છે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

દરેક ફિલ્મની જેમ સની લિયોનની આ ફિલ્મમાં પણ તે આઈટમ સોન્ગ કરતી જોવા મળશે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

સની લિયોનના આઈટમ સોન્ગમાં અંગ પ્રદર્શન તો જોવા મળશે જ.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

ભલે સની લિયોનની ફિલ્મ મસ્તીઝાદે કંઈક ખાસ ના કરી શકી હોઈ પંરતુ આજે પણ તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ જ ઘટાડો નથી જોવા મળ્યો.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

આ ફિલ્મમાં સની લિયોનીની સામે પેર કરવામાં આવ્યા છે એક્ટર રજનીશ દુગ્ગલે. જેમણે તેમની સાથે એક થા લીલામાં પણ રોમાન્સ કર્યો છે. સની લિયોન અને રજનીશ દુગ્ગલની હોટ કેમિસ્ટ્રી આ ફિલ્મની યુએસપી સાબિત થશે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

સની લિયોની હેટ સ્ટોરી-2, રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

બેઈમાન લવની તસવીરો

બેઈમાન લવની તસવીરો

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X