હોટ એમી જેક્શનની ટીન એઝની તસવીરો

એમી જેક્શનની હાલ તો બોલીવૂડ અને સાઉથની એક મોટી હિરોઇનોમાંથી એક બની ગઇ છે. પણ આજે અમે તમને કેટલીક તેવી તસવીરો બતાવાના છીએ જે તેના ટીન એજ સમયની છે. અને તે વાત તો ચોક્કસથી કહી દઉં કે કે આ તસવીરો જોઇને તમે પણ એ જ કહેશો કે ટીન એજની એમી જેક્શન હાલની એમી કરતા પણ વધુ "Adorable" છે.

વળી, જો તમને ખબર ના હોય તો જણાવી દઉં કે એમી મીસ ટિન વર્લ્ડ ઇંગ્લેન્ડમાં વર્ષ 2009માં ભાગ લઇ ચૂકી છે. અને મીસ ટિનનો ખિતાબ પણ જીતી ચૂકી છે. ત્યારે એમી જેક્શનની યુવાનીની આ તસવીરો જુઓ અહીં...

ક્યૂટી પાઇ

ક્યૂટી પાઇ

મીસ ટીન વર્લ્ડ 2009નો એવોર્ડ જીતનારી એમી જેક્શન ત્યારે આવી લાગતી હતી.

પ્રિન્સેસ

પ્રિન્સેસ

એમી જેક્શનની ક્રાઉન સાથેની આ તસવીરો બતાવે છે તે લાગી રહી છે કોઇ પ્રિન્સેસ જેવી.

એમી જેક્શન

એમી જેક્શન

એમી જેક્શન તેની ટીન એજથી મોડલિંગ કરે છે અને આજ કારણે તેણે બ્રિટનની મીસ ટીન વર્લ્ડમાં પણ ભાગ લીધો હતો.

કાઉન્ટડાઉન

કાઉન્ટડાઉન

ત્યારે આ સ્પર્ધા દરમિયાન અન્ય પ્રતિસ્પર્ધી સાથે રેડ ડ્રેસમાં સુપર ક્યૂટ લાગતી એમી જેક્શન.

એમી જેક્શન

એમી જેક્શન

નોંધનીય છે કે આ હરિફાઇમાં એમીની નખશિશ સુંદરતા જોઇને તેને અનેક એવોર્ડ પણ મળ્યા હતા.

એમી જેક્શન

એમી જેક્શન

ત્યારે રેમ્પ વોકમાં વોક કરી રહેલી એમી જેક્શન કંઇક આવી લાગી રહી હતી.

ટ્રાફી ટાઇમ

ટ્રાફી ટાઇમ

તો આ સ્પર્ધામાં મિસ ટીન વર્લ્ડ બની હતી એમી જેક્શન. અને ત્યારે તે આવી લાગી રહી હતી.

એમી વીથ ક્રાઉન

એમી વીથ ક્રાઉન

ત્યારે બ્લુ રંગના ડાયમંડ સાથે 100 વોલ્ટની સ્માઇલ આપતી એમી જેક્શનની આ તસવીર.

ક્રાઉન સાથે વોક

ક્રાઉન સાથે વોક

તો આ ફોટોમાં ક્રાઉન સાથે વોક કરી રહેલી એમી જેક્શન

એમી જેક્શન

એમી જેક્શન

નાનપણથી એમી બ્યૂટી પેઝન્ટમાં ભાગ લેવા માંગતી હતી. અને ક્રાઉન બ્યૂટી બનવા માંગતી હતી.

એમી

એમી

ત્યારે ટીન એજ એમીની આ તસવીરમાં તેની માસુમિયત અને નજાકતતા સાફ દેખાય છે.

ક્રાઉન સાથે

ક્રાઉન સાથે

તો આ ફોટામાં પણ એમી જેક્શન ક્રાઉન સાથે નજરે પડે છે.

એમી જેક્શન

એમી જેક્શન

ત્યારે પોતાની ટીન એજમાં કંઇક આવી ફૂટડી દેખાતી હતી એમી જેક્શન.

એમી જેક્શન

એમી જેક્શન

એમી જેક્શન બહુ નાની ઉંમરમાં એવોર્ડ જીતીને પછી મોડલિંગ શ્રેત્રે પણ પ્રદાર્પણ કર્યું છે.

એમી જેક્શન

એમી જેક્શન

અને તે ત્યારથી જ આટલી જ સુંદર લાગતી હતી. અને આજ કારણે છે કે તે હાલની ટોપ હિરોઇન છે.

ટીન વર્લ્ડ ખિતાબ

ટીન વર્લ્ડ ખિતાબ

ત્યારે આ ખિતાબે તે આત્મવિશ્વાસ આપ્યો કે આજે તે બ્રિટન છોડી ભારતમાં સ્થાઇ થઇ ગઇ છે અને અહીંની ટોપની હિરોઇન બની ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X