Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Excl Pics : કવર પેજો પર છવાઈ બૉલીવુડ હસ્તીઓ

મુંબઈ, 5 ડિસેમ્બર : બૉલીવુડની જાણીતી હસ્તીઓ સામાન્ય રીતે વિવિધ મેગેઝીનોના કવર પેજ ઉપર ચમકતાં રહે છે. ખાસ કરીને અભિનેત્રીઓમાં તો આ પ્રચલન ખૂબ વધારે છે.

અમુક અભિનેત્રીઓ તો પ્રસિદ્ધ મેગેઝીનોના કવર પેજ ઉપર સ્થાન મેળવી બૉલીવુડમાં સ્થાન પાકું કરવામાં સફળ રહી છે. અમીષા પટેલથી માંડી આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્માથી માંડી રણવીર સિંહ જેવી બૉલીવુડ સેલિબ્રિટીઓ સમયાંતરે વિવિધ મેગેઝીનોના કવર પેજો પર ચમકતાં રહે છે.

આવો આજે આપને તસવીરોમાં બતાવીએ મેગેઝીનો પર ચમકતાં બૉલીવુડ સિતારાઓ.

અભય-આલિયા

અભય-આલિયા

ચક્રવ્યૂહ ફેમ અભય દેઓલ વર્વ મેગેઝીનના ઑક્ટોબર-2012 અંકમાં કવર પેજ ઉપર દેખાયા હતાં, તો બૉલીવુડના નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટે કોસ્મોપોલિટન ઇન્ડિયા મેગેઝીનના નવેમ્બર-2012ના કવર પેજ ઉપર સ્થાન મેળવ્યુ હતું.

આલિયા-અમીષા

આલિયા-અમીષા

વુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વૉગ ઇન્ડિયા મેગેઝીનના સપ્ટેમ્બર-2012 તેમજ અમીષા પટેલ હૉટ અદા સાથે વર્વ મેગેઝીનના કવર પેજ પર દેખાય છે.

અનુષ્કા-અનુષ્કા

અનુષ્કા-અનુષ્કા

અનુષ્કા શર્મા એફએચએમ મેગેઝીનના ઑગસ્ટ 2012 એડિશનમાં તથા વુમન્સ હૅલ્થ મેગેઝીનના એપ્રિલ-2012ના અંકમાં ચમક્યા હતાં.

અનુષ્કા-બિપાશા

અનુષ્કા-બિપાશા

અનુષ્કા શર્મા વર્વ મેગેઝીનના ડિસેમ્બર-2012 તથા બિપાશા બાસુ મૅક્સિમ ઇન્ડિયા મેગેઝીનના ડિસેમ્બર-2012 કવર પેજ ઉપર દેખાયાં.

અનુષ્કા-ચિત્રાંગદા

અનુષ્કા-ચિત્રાંગદા

અનુષ્કા શર્મા વૉગ મેગેઝીનના ફેબ્રુઆરી-2012 તથા ચિત્રાંગદા સિંહ ફૅશન મેગેઝીન એલ'ઑફિસિયલ ઇન્ડિયા મેગેઝીનના નવેમ્બર-2012ના એડિશનમાં હૉટ અદાઓ સાથે.

અનુષ્કા-શાઝાન

અનુષ્કા-શાઝાન

અનુષ્કા શર્માએ ફિલ્મ સ્ટ્રીટ જર્નલ મેગેઝીનના ડિસેમ્બર-2012 તથા શાઝાન પદમશીએ સ્ટફ ઇન્ડિયા ડિસેમ્બર-2012ના અંકમાં કવર પેજ પર સ્થાન મેળવ્યું.

ચિત્રાંગદા-બિપાશા

ચિત્રાંગદા-બિપાશા

ચિત્રાંગદા સિંહે ધ મૅન એન્ડ ફેમિના હિન્દી મેગેઝીનના ડિસેમ્બર-2012 તથા બિપાશા બાસુએ વુમન્સ હૅલ્થ ઇન્ડિયા મેગેઝીનના ડિસેમ્બર-2012ના કવર પેજ પર સ્થાન મેળવ્યું.

દીપિકા

દીપિકા

દીપિકા પાદુકોણે એફએચએમ મેગેઝીનના નવેમ્બર-2012 અંકમાં કવર પેજ પર ચમક્યા હતાં.

દીપિકા-અમીષા

દીપિકા-અમીષા

દીપિકા પાદુકોણેએ જીક્યૂ મેગેઝીનના ઑક્ટોબર-2012 તથા અમીષા પટેલે મૅક્સિમ ડિસેમ્બર-2006ના કવર પેજ પર સ્થાન પામ્યુ હતું.

દિયા-સેલિના

દિયા-સેલિના

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા બ્યુટી મેગેઝીન એલે મૅરેજના નવેમ્બર-2012 અંકમાં તથા સેલિના જેટલી પરફેક્ટ વુમન મેગેઝીનના ઑક્ટોબર-2012 અંકમાં કવર પેજ પર ચમક્યા હતાં.

ડિયાના-અમીષા

ડિયાના-અમીષા

અભિનેત્રી ડિયાના પેન્ટીએ એલે ઇન્ડિયા મેગેઝીનના ઑક્ટોબર-2012 અંક તથા અમીષા પટેલે એમડબ્લ્યૂ મેગેઝીનના કવર પેજ પર પોતાના હસીન જલવા વિખેર્યાં.

કંગના-અનુષ્કા

કંગના-અનુષ્કા

કંગના રાણાવત હાર્પર્સ બઝાર ઇન્ડિયાના ડિસેમ્બર-2012 અંક તથા અનુષ્કા શર્મા મૅરી ક્લૅર ઇન્ડિયા મેગેઝીનના ડિસેમ્બર-2012ના કવર પેજે ચમક્યા હતાં.

માહી-અમીષા

માહી-અમીષા

અમીષા પટેલે મૅક્સિમ મેગેઝીનના કવર પેજ માટે હૉટ પોઝ આપ્યુ હતું તેમજ માહી ગિલે ઑક્ટોબર-2012માં મૅક્સિમ ઇન્ડિયા મેગેઝીન માટે કવર પેજ પર સ્થાન મેળવ્યુ હતું.

નરગિસ-લીઝા

નરગિસ-લીઝા

નરગિસ ફખરી ઇંક મેગેઝીનના નવેમ્બર-2012ના અંકમાં તથા અભિનેત્રી લીઝા હૅડન વર્વ ઇન્ડિયા મેગેઝીનના નવેમ્બર-2012 કવર પેજ ઉપર હતાં.

પ્રિયંકા-અદિતી

પ્રિયંકા-અદિતી

પ્રિયંકા ચોપરા જીક્યૂ મેગેઝીન તથા અદિતિ રાવ હૈદરી એફએચએમ ઇન્ડિયાના ડિસેમ્બર-2012 અંકમાં કવર પેજ પર ચમક્યા હતાં.

પ્રિયંકા-અમીષા

પ્રિયંકા-અમીષા

પ્રિયંકા ચોપરાએ વૉગ મેગેઝીનના ઑક્ટોબર-2012 તથા અમીષા પટેલે ફિલ્મફૅર મેગેઝીનના નવેમ્બર-2012 અંકમાં કવર પેજ પર સ્થાન મેળવ્યુ હતું.

રણવીર-સારા

રણવીર-સારા

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ મેન્સ હૅલ્થ મેગેઝીનના ડિસેમ્બર-2012 તેમજ અભિનેત્રી સારા જેન દિયાસ મૅક્સિમ મેગેઝીનના ડિસેમ્બર-2012 અંકમાં ચમક્યા હતાં.

સોહા-શ્વેતા

સોહા-શ્વેતા

અભિનેત્રી સોહા અલી ખાને મૅરી ક્લૅર ઇન્ડિયા મેગેઝીનના નવેમ્બર-2012 તથા શ્વેતા નંદાએ વૉગ ઇન્ડિયાના નવેમ્બર-2012 અંકમા કવર પેજ પર સ્થાન મેળવ્યુ હતું.

સોનમ-આલિયા

સોનમ-આલિયા

સોનમ કપૂર હેલ્લો ઇન્ડિયા મેગેઝીનના ડિસેમ્બર-2012 તથા આલિયા ભટ્ટ ગ્રૅઝિયા મેગેઝીનના ડિસેમ્બર-2012ના અંકમાં કવર પેજે ચમક્યા હતાં.

એસઓટીવાય-અનુષ્કા

એસઓટીવાય-અનુષ્કા

ડન્ટ ઑફ ધ ઈયરની ટીમ એટલે કે વરુણ, આલિયા અને સિદ્ધાર્થે ફિલ્મફૅર મેગેઝીનના ઑક્ટોબર-2012 તથા અનુષ્કા શર્માએ હાર્પર્સ બઝાર ઇન્ડિયા મેગેઝીનના નવેમ્બર-2012ના અંકમાં કવર પેજ પર સ્થાન મેળવ્યુ હતું.

શ્રીદેવી-લીઝા

શ્રીદેવી-લીઝા

ઇંગ્લિશ-વિંગ્લિશ દ્વારા કમબૅક કરનાર શ્રીદેવી ઇન્ડિયા ટુડે વુમન મેગેઝીનના ઑક્ટોબર-2012 તથા લીઝા હૅડન મૅક્સિમ ઇન્ડિયાના નવેમ્બર-2012 પર ચમક્યા હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X