Exclusive : જુઓ દિલ્હી અને બૉલીવુડના બેવડાં ચહેરા !
અમદાવાદ, 3 જાન્યુઆરી : દિલ્હી ગૅંગ રેપ અંગે સમગ્ર દેશમાં રોષ અને ગુસ્સો વ્યાપ્ત છે અને આ અંગે દેશ ભરમાં પ્રદર્શનો થયાં. મહત્વની બાબત એ હતી કે આ પ્રદર્શનનું કેન્દ્રબિંદુ પણ દિલ્હી જ રહી હતી.
દિલ્હી ગૅંગ રેપ પીડિતાના મોત બાદ તો મામલો વધુ બિચક્યો હતો અને આખી કેન્દ્ર સરકાર સાણસામાં આવી ગઈ છે. આ બનાવની વિરુદ્ધ આખું દિલ્હી શહેર સડકો પર ઉતરી આવ્યુ હતું, તો આ સાથે જ દિલ્હી સહિત અનેક ભાગોમાં નવા વર્ષની ઉજવણી રદ્દ કરવામાં આવી હતી. દિલ્હીના આ બનાવની વિરુદ્ધમાં બૉલીવુડે પણ પોતાનો સૂર પુરાવ્યો અને અનેક કલાકારોએ કૅન્ડલ માર્ચ કાઢી. તેમાં મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર જેવી મોટા ગજાની હસ્તીઓ હતી, તો રણવીર સિંહ અને જેનેલિયા ડિસૂઝા જેવા આજના કલાકારોનો પણ સમાવેશ થતો હતો.
પરંતુ આમ તમામ બનાવો વચ્ચે 31મી ડિસેમ્બરની રાત્રિ આવી. દિલ્હી ગૅંગ રેપની સ્યાહી સુકાઈ નહોતી કે પછી દિલ્હીના લોકો પણ એ આઘાતમાંથી બહાર આવ્યા નહોતાં. દિલ્હી અને બૉલીવુડ બંને એ જ હતાં, પરંતુ એ જ બૉલીવુડનો એક ભાગ એટલે કે સન્ની લિયોન 31મી ડિસેમ્બરની રાત્રે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં આવી અને તેણે ચિકની ચમેલી, હલકટ જવાની, શીલા કી જવાની જેવા આયટમ સૉંગ ઉપર ડાંસ કર્યો તથા દિલ્હીવાસીઓ તેના ડાંસ ઉપર ખૂબ ઝુમ્યાં પણ.
આવો તસવીરો વડે બતાવીએ દિલ્હી અને બૉલીવુડના બેવડા ચહેરા.

વિરોધ કરનાર દિલ્હી
દિલ્હી ગૅંગ રેપ બનાવની વિરુદ્ધ સડકો પર આવી રીતે ઉતર્યા હતાં દિલ્હીના લોકો.

વિરોધ કરનાર દિલ્હી
દિલ્હી ગૅંગ રેપ બનાવની વિરુદ્ધ સડકો પર આવી રીતે ઉતર્યા હતાં દિલ્હીના લોકો.

વિરોધ કરનાર દિલ્હી
દિલ્હી ગૅંગ રેપ બનાવની વિરુદ્ધ સડકો પર આવી રીતે ઉતર્યા હતાં દિલ્હીના લોકો.

ઠુમકાં લગાવનાર દિલ્હી
દિલ્હી ગૅંગ રેપ બનાવની વિરુદ્ધ સડકો પર ઉતરનાર દિલ્હી શહેરમાં જ 31મી ડિસેમ્બરની રાત્રે યોજાયેલ ન્યુ ઈયર પાર્ટીમાં અર્ધનગ્ન સન્ની લિયોન સાથે ખૂબ ઠુમકાં લગાવ્યાં.

બૉલીવુડનું બેવડું વલણ
દિલ્હી ગૅંગ રેપ બનાવની વિરુદ્ધ સડકો પર ઉતરનાર દિલ્હીના લોકો સાથે સૂર પુરાવનાર બૉલીવુડે પણ કૅંડલ માર્ચ કાઢી, પરંતુ આ તસવીર જુઓ. પહેલી તસવીરમાં ધરણા પર બેઠેલા મહેશ ભટ્ટ બીજી તસવીરમાં પોતાની પુત્રી પૂજા ભટ્ટને આ રીતે કિસ કરતાં જણાય છે. તેઓ તો એમ પણ કહી ચુક્યાં છે કે જો શક્ય હોત, તો તેઓ પોતાના દીકરી સાથે લગ્ન પણ કરી લેત.

બૉલીવુડનું બેવડું વલણ
દિલ્હી ગૅંગ રેપ બનાવની વિરુદ્ધ સડકો પર ઉતરનાર દિલ્હીના લોકો સાથે સૂર પુરાવનાર બૉલીવુડની ફિલ્મો જ સૌથી વધુ નારી-ગરિમાનું હનન કરે છે. ફિલ્મોમાં સ્ત્રીઓ કે અભિનેત્રીઓને માત્ર ભોગના સાધન તરીકે દર્શાવાય છે.

બૉલીવુડનું બેવડું વલણ
એવું નથી કે બૉલીવુડ સ્વચ્છ અને પ્રેરક ફિલ્મો નથી બનાવતું, પરંતુ ફિલ્મોને પ્રમોટ કરવા અને ચલાવવા માટેની કુંજી તરીકે અશ્લીલતાનો સહારો લેવો, એ પણ શું નારી રૂપી પાત્ર સાથે અન્યાય કે બળાત્કારની શ્રેણીમાં ન ગણી શકાય?

Click it and Unblock the Notifications