PICS : અભિનેત્રીઓની સફળતામાં મહત્વનો ફાળો આપતા Hot Expressions
મુંબઈ, 29 ઑગસ્ટ : તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડમાં કોઈ પણ ફિલ્મની સફળતા માટે ગ્લૅમનો મોટો ફાળો હોય છે. ઘણી સુંદર અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ઉપાડે એન્ટ્રી કરે છે, પરંતુ તેમાંની બહુ ઓછી જ ટકી શકે છે અને તે પણ પોતાના અભિનયના બળે.
હવે અભિનયના બળની વાત કરીએ, તો તેમાં એક્સપ્રેશન્સ સૌથી મહત્વનો ભાગ છે. અભિનેત્રીનું સૌંદર્ય તે વાત ઉપર નિર્ભર રહે છે કે તે પોતાના ચહેરા પર લાગણીઓ કેટલી હદે ઉપસાવી શકે છે. કેટલીક જાણીતી અભિનેત્રીઓ એવી છે કે જેમણે દર્શકોના હૃદયમાં કાયમી સ્થાન બનાવ્યુ છે અને તેમાં તેના હૉટ એન્ડ સેક્સી ફેસિયલ એક્સપ્રેશન્સ મહત્વનો ભાગ ભજવે છે.
ચાલો આપને તસવીરોમાં બતાવીએ તેલુગુ અભિનેત્રીઓના હૉટ એક્સપ્રેશન્સ :

નયનતારા
નયનતારાનું આ હૉટેસ્ટ એક્સપ્રેશન છે તેલુગુ ફિલ્મ સૅલ્યુટમાં. સૅલ્યુટ તામિળ ફિલ્મ સત્યમનું તેલુગુ વર્ઝન હતી.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટીનું આ હૉટ એક્સપ્રેશન છે તેલુગુ ફિલ્મ વેદમનું.

તમન્ના ભાટિયા
રામ ચરણ તેજાની હિટ ફિલ્મ રાચામાં તમન્ના ભાટિયાએ એક ગીતમાં પોતાના ગ્લૅમરસ એક્સપ્રેશન બતાવ્યા હતાં.

તાપસી પન્નૂ
મોગુડુ ફિલ્મમાં અભિનેત્રી તાપસી પન્નૂ આ હૉટ એક્સપ્રેશન સાથે વધુ હૉટ દેખાય છે.

શ્રુતિ હસન
એક ફૅશન બ્રાન્ડના ફોટશૂટ દરમિયાન હૉટ એક્સપ્રેશન સાથે શ્રુતિ હસન.

કાજલ અગ્રવાલ
રવિ તેજાની ફિલ્મ વીરામાં કાજલ અગ્રવાલ હૉટ એક્સપ્રેશન વ્યક્ત કરતા જણાય છે.

અમલા પૌલ
બેજાવાડા ફિલ્મમાં અમલા પૌલે આ હૉટ એક્સપ્રેશન વડે દર્શકોને દીવાના બનાવ્યા હતાં.

ઇલિયાના
સલીમ ફિલ્મમાં ઇલિયાના ડીક્રૂઝે કંઈક આ રીતે હૉટ એક્સપ્રેશન દર્શાવ્યા હતાં.

પ્રિયમણિ
ગોપીચંદની ફિલ્મ ગોલીમારમાં પ્રિયમણિના હૉટ એક્સપ્રેશન્સ ઘેલુ લગાડનાર હતાં.

હંસિકા મોટવાણી
દેશમધુરુ ફિલ્મમાં હંસિકા મોટવાણી હૉટ એક્સપ્રેશન દર્શાવતા જણાય છે.

ચાર્મી કૌર
16 ડેઝ ફિલ્મમાં ચાર્મી કૌરના હૉટ એક્સપ્રેશન્સ.

ત્રિશા કૃષ્ણન
એક ફોટોશૂટ દરમિયાન હૉટ એક્સપ્રેશન સાથે પોઝ આપતાં ત્રિશા કૃષ્ણન.

નમિતા
ઇડ્ડારુ મોનાગલ્લુ ફિલ્મમાં નમિતાના હૉટ એક્સપ્રેશન્સ ઘાયલ કરનારા હતાં.

શ્રિયા સરન
દેવદાસ ફિલ્મમાં શ્રિયા સરને હૉટ એક્સપ્રેશન્સ દર્શાવ્યા હતાં.

સમીરા રેડ્ડી
એક તેલુગુ ફિલ્મના ગીતને સમીરા રેડ્ડીએ હૉટ એક્સપ્રેશન્સ દ્વારા હિટ બનાવી દીધુ હતું.












Click it and Unblock the Notifications
