Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#HOT:આ છે સલમાનની નવી હીરોઇન..તસવીરો જોઇ ફેન્સ છે દંગ!

સલમાન પોતાની આગામી ફિલ્મમાં પ્લેબોયમાં મોડેલ રહી ચૂકેલી ઑસ્ટ્રેલિયન એક્ટ્રેસ રોંજા ફોર્ચર સાથે રોમાન્સ કરશે.

બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાન પોતાની ફિલ્મોમાં જૂના મિત્રો અને નવી હીરોઇન્સને અવશ્ય ચાન્સ આપે છે. સલમાનના આ લિસ્ટમાં અન્ય એક નામ ઉમેરાયું છે. સલમાનની આગામી ફિલ્મ ટાઇગર ઝિંદા હે માં રોંજા ફોર્ચર નામની ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ જોવા મળશે. આ હીરોઇને હાલ બોલિવૂડમાં ખૂબ ચર્ચા જગાવી છે. સલમાન ખાન સાથે કામ કરવા સિવાય પણ અન્ય એક કારણસર તે ચર્ચામાં છે અને તે છે એના બોલ્ડ અને કોન્ટ્રોવર્શિયલ ફોટોઝ.

ટાઇગર ઝિંદા હે

ટાઇગર ઝિંદા હે

સલમાનની આગામી ફિલ્મમાં જે ઓસ્ટ્રેલિયન હીરોઇનને લેવામાં આવી છે તે રોંજા ફોર્ચર પ્લેબોય મેગેઝિનની મોડેલ રહી ચૂકી છે. સલમાનની આગામી ફિલ્મ ટાઇગર ઝિંદા હેમાં તે જોવા મળશે. જો કે, આ ફિલ્મમાં તેનો શું રોલ છે અને એ અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.

પ્લેબોયની મોડેલ રોંજા

પ્લેબોયની મોડેલ રોંજા

રોંજા પ્લેબોય મેગેઝિન માટે કરાવેલા ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી ચૂકી છે. સલમાન આ જ હીરોઇન સાથે પોતાની આગામી ફિલ્મમાં રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન સાથે કેટરિના પણ જોવા મળશે.

વાયરલ તસવીર

વાયરલ તસવીર

સલમાનના એક ફેન ક્લબ દ્વારા સોશિયલ મીડિયા પર રોંજા અને સલમાનની એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારથી આ સુંદર મોડેલની અનેક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કહેવાઇ રહ્યું છે કે, સલમાન અને રોંજાની તસવીર ‘ટાઇગર ઝિંદા હે'ના સેટ પરથી જ વાયરલ થઇ હતી.

સલમાન સાથે રોમાન્સ કરશે રોંજા

સલમાન સાથે રોમાન્સ કરશે રોંજા

આ ફિલ્મમાં કેટરિના ઉપરાંત સલમાન રોંજા સાથે પણ રોમાન્સ કરતા જોવા મળશે. આ ખબર સાથે જ સલમાનના ફેન્સમાં આ ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી ગઇ છે. જો કે, તેના રોલ અંગે સસ્પેન્સ રાખવામાં આવ્યો છે.

સ્ટોરીમાં ટ્વીસ્ટ

સ્ટોરીમાં ટ્વીસ્ટ

ઉલ્લેખનીય છે કે, સલમાન અને કેટરિનાની ફિલ્મ એક થા ટાઇગરની સિક્વલ છે ટાઇગર ઝિંદા હે. એક થા ટાઇગર એક લવ સ્ટોરી હતી, એમાં હવે રોંજાનો લવ ટ્રાઇ-એન્ગલ ઉમેરાતા સ્ટોરીમાં સસ્પેન્સ વધ્યું છે.

પ્લેબોય માટે બોલ્ડ ફોટોશૂટ

પ્લેબોય માટે બોલ્ડ ફોટોશૂટ

આ બધી ખબરો અને સલમાન સાથેની તસવીર સાથે જ ઓસ્ટ્રેલિયન હીરોઇનની કેટલીક ન્યૂડ તસવીરો પણ વાયરલ થઇ છે. પ્લેબોય મેગેઝિનની મોડેલ રહી ચૂકેલી રોંજાએ એક સમયે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું અને આ કારણે તે ખૂબ ચર્ચામાં પણ રહી હતી.

નાની ઉંમરે શરૂ કરી હતી ફિલ્મી સફર

નાની ઉંમરે શરૂ કરી હતી ફિલ્મી સફર

રોંજાએ 16 વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તે ટાઇગર ઝિંદા હે થકી બોલિવૂડ ફિલ્મમાં પદાર્પણ કરવા જઇ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો

સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો

રોંજા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તે અવાર-નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેના ફેન્સને રોંજાની તસવીરો ખૂબ પસંદ પડે છે. એપ્રિલ 2017ની પ્લેબોય મેગેઝિનમાં તેની આ તસવીર છપાઇ હતી. રોંજા આ પ્રકારની બોલ્ડ તસવીરો માટે જાણીતી છે.

ફિલ્મો અને ટીવી શો

ફિલ્મો અને ટીવી શો

રોંજાનો જન્મ વર્ષ 1996માં થયો હતો. તે ઑસ્ટ્રેલિયાની પોપ્યૂલર અને મોડેલ અને એક્ટ્રેસ છે. તેણે Mountain Medic(2008), Fur Immer Afrika(2007), Der Bergdoktor-Virus(2012) જેવા ટીવી શોઝમાં પણ કામ કર્યું છે.

અહીં વાંચો

અહીં વાંચો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X