For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋત્વિક રોશન પર 21 લાખની ઠગાઈનો આરોપ, થયો કેસ

અભિનેતા ઋથ્વિક રોશન વધુ એક વાર મુસિબતમાં ફસાયો છે, આ વખતે ઋત્વિક રોશન પર 21 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આરોપ છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા ઋથ્વિક રોશન વધુ એક વાર મુસિબતમાં ફસાયો છે, આ વખતે ઋત્વિક રોશન પર 21 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આરોપ છે અને આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. ચેન્નઈમાં રહેતા આર મુરલીધરન નામના એક વ્યક્તિએ ઋત્વિક રોશન સહિત 9 લોકો પર કેસ દાખલ કર્યો છે. દાવો છે કે એચઆરએક્સ નામની મર્ચેન્ડાઈઝ્ડ બ્રાન્ડ દ્વારા સ્ટૉકિસ્ટના રૂપે ઋત્વિકને પસંદ કરવામાં આવ્યો હતો, ઋત્વિકે 2014માં એચઆરએક્સ મર્ચેન્ડાઈઝનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં આરોપ લગાવતા કહ્યું કે આ મામલામાં દગો આપી ઋત્વિકે 21 લાખ રૂપિયા ઠગવાની કોશિશ કરી હતી.

વળતર ન આપ્યું

વળતર ન આપ્યું

જણાવવામાં આવ્યુ્ં કે કંપની માટે આવેલ પ્રોડક્ટથી વિચાર્યા મુજબ ફાયદો ન થતાં ઉત્પાદનને પરત મોકલી દેવામાં આવ્યાં હતા અને તેનું વળતર નહોતું આપવામાં આવ્યું.

ફરિયાદ દાખલ

ફરિયાદ દાખલ

એમનો આરોપ છે કે આ કંપનીએ જણાવ્યા વિના જ નિયમનો ભંગ કર્યો અને દગો આપવાની કોશિશ કરી છે. આ મામલે મુરલીધરને જૂનમાં ઋત્વિક રોશન વિરુદ્ધ કોડુંગયૂર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

ઋત્વિક પર થયો પોલીસ કેસ

ઋત્વિક પર થયો પોલીસ કેસ

આ મામલે ઋત્વિક રોશન પર આઈપીસીની કલમ 420 અંતર્ગત દગાખોરીનો કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે જેનો અત્યારે ખુલાસો થયો છે.

ફિલ્મ સુપર 30

ફિલ્મ સુપર 30

આ સમયે ઋત્વિક રોશન ફિલ્મ સુપર 30ને લઈને ચર્ચામાં છે અને લગભગ આ ફિલ્મનું શૂટિંગ ખતમ થી ગયું છે, 30 જાન્યુઆરી 2019ના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની શક્યતા છે.

આવતા વર્ષે ફિલ્મ થશે રિલીઝ

આવતા વર્ષે ફિલ્મ થશે રિલીઝ

અગાઉ સુપર 30ને એક બાયોપિકના રૂપે બનાવવામાં આવી રહી હતી પરંતુ બાદમાં કેટલીક સમસ્યાઓ ઉદ્ભવતાં કેટલાક બદલાવ કરીને ફિલ્મની સ્ટોરી બદલી નાખવામાં આવી.

English summary
Actor Hrithik roshan had troubles now days. a police complain filled against him know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X