Pics : આયટમ ગર્લ કવિતાએ નવરાત્રિ માટે ધર્યો દેસી અવતાર
મુંબઈ, 5 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેત્રી અને પોલીસગિરી ફિલ્મમાં આયટમ સૉંગ કરનાર કવિતા વર્મા નવરાત્રિના રંગે રંગાઈ ગયાં છે અને તેમણે દેસી અવતાર ધર્યો છે.
કવિતા વર્મા તાજેતરમાં જ રિલીઝ થયેલી સંજય દત્ત અને પ્રાચી દેસાઈની ફિલ્મ પોલીસગિરી અંગે ચર્ચામાં આવ્યા હતાં. તેમણે પોલીસગિરી ફિલ્મમાં એક આયટમ સૉંગ કર્યુ હતું અને આ આયટમ સૉંગ અંગે ઊભા થયેલા ધાર્મિક વિવાદના કારણે કવિતા વર્મા ચર્ચામાં આવ્યા હતાં.
કવિતા વર્મા ઉપર હવે નવરાત્રિનો રંગ ચડ્યો છે. તેમણે તાજેતરમાં જ નવરાત્રિના ઉપલક્ષ્યમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમિયાન કવિતા વર્મા એકદમ દેસી અવતારમાં દેખાય છે.
આવો તસવીરોમાં જોઇએ કવિતા વર્માનો દેસી અવતાર :

આયટમ ગર્લ કવિતાએ નવરાત્રિ માટે ધર્યો દેસી અવતાર
આયટમ ગર્લ કવિતાએ નવરાત્રિ માટે ધર્યો દેસી અવતાર.

-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત

Click it and Unblock the Notifications