અક્ષય કુમારની ફિલ્મમાં આ સુપર હોટ એક્ટ્રેસ કરશે ધમાકો, જુઓ બોલ્ડ તસવીરો

ટૂંક સમયમાં જ અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4ને લઇને મોટી જાહેરાત થઇ છે. જેની તમામ અફવાઓને ખોટી સાબિત કરતાં પૂજા હેગડે મોસ્ટ અવેટેડ કોમેડી હાઉસફુલ 4નો ભાગ બની ગઇ છે.

ટૂંક સમયમાં જ અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4ને લઇને મોટી જાહેરાત થઇ છે. જેની તમામ અફવાઓને ખોટી સાબિત કરતાં પૂજા હેગડે મોસ્ટ અવેટેડ કોમેડી હાઉસફુલ 4નો ભાગ બની ગઇ છે. હાઉસફુલ ફિલ્મોની કાસ્ટીંગને લઇને હંમેશાથી ફેન્સને ઇન્ટરેસ્ટ રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં હાઉસફુલ 4 સાથે કેટલાય સ્ટાર્સનું નામ જોડાઇ ગયું હતું. જો કે, ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓ, કૃતિ સેનન અને પૂજા હેગડે ફાઇનલ થઇ ગયા છે.

ઋતિક રોશન સાથે મોહેંજોદડો બાદ પૂજા હેગડેની આ બીજી બોલીવુડ ફિલ્મ હશે. ઋતિક રોશનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર પૂજા હેગડે ગત દિવસોમાં પોતાની બોલ્ડ તસવીરોને લઇને ભારે ચર્ચામાં હતી. તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે અક્ષય કુમારની આગામી ફિલ્મને પૂજાને ફાઇનલ કરી લેવામાં આવી છે.

જણાવી દઇએ કે પૂજા હેગડે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે પરંતુ તે બૉલીવુડમાં કંઇ ખાસ ઓળખ ન બનાવી શકી. ગત દિવસોમાં ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધી યર 2માં પૂજાને લેવામાં આવી હોવાના અહેવાલ વહેતા થયા હતા. જો કે બાદમાં આ માત્ર અફવા જ નીકળી. આગણ જુઓ અક્ષયની એક્ટ્રેસ બનવા જઇ રહેલી પૂજા હેગડેની બહુ હોટ તસવીરો અને જાણો એમના વિશે કેટલીક ખાસ વાતો.

મરાઠી

મરાઠી

આમ તો પૂજા હેગડે મરાઠી છે અને એનો જન્મ પણ મુંબઇમાં જ થયો છે. પરંતુ તેમ છતાં પૂજા હિંદી, ઇંગ્લિશ ઉપરાંત તેલુગુ અને કન્નડ ભાષા જાણે છે.

2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ

2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ

2009માં પૂજાને મિસ ઇન્ડિયા ટેલેન્ટેડના ખિતાબથી નવાજવામાં આવી હતી

મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ

મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ

2010માં મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ બન્યા બાદ પૂજા મોડલિંગ અને ફિલ્મોની દુનિયામાં આવી ગઇ હતી.

તમિલ ફિલ્મ અને જાહેરાત

તમિલ ફિલ્મ અને જાહેરાત

જે બાદ તેણે 2012માં તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ફિલ્મી કરિયરની શરૂઆત કરી. પૂજા હેગડે કેટલીય જાહેર ખબરોમાં પણ આવી ચૂકી છે. રણબીર કપૂર સાથે સ્કૂટીની એડમાં પણ તે આવી ચૂકી છે.

જાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો

જાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો

સૌથી પહેલા પૂજા હેગડે પર આશુતોષ ગોવારિકરની પત્નીની નજર પડી અને એને તરત જ સ્ક્રીન ટેસ્ટ તથા ઑડિશન માટે બોલાવી લીધી. પોતાની ફિલ્મ માટે આસુતોષ એક નવો ચહેરો શોધી રહ્યા હતા અને પૂજા હેગડેથી એમની ખોજનો અંત આવ્યો.

સાઉથની ફિલ્મોને ના

સાઉથની ફિલ્મોને ના

મોહેંજોદરો સમયે પૂજાને સાઉથની ફિલ્મોની પણ ઑફર હતી પણ તેમણે ના પાડી દીધી.

મણિરત્નને રિજેક્ટ

મણિરત્નને રિજેક્ટ

પૂજા હેગ્ડેએ મણિરત્ન ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી છે. જેની ફિલ્મોને બોલીવુડ સ્ટાર્સ પણ નથી ઠુકરાવતા.

ક્લાસિકલ ડાન્સર

ક્લાસિકલ ડાન્સર

પૂડા હેગડે એક ટ્રેંડ ક્લાસિકલ ડાન્સર પણ છે. ફિલ્મ મોંહેજોદરોમાં પણ તેમના ડાન્સની ઝલક જોવા મળી હતી.

બોલ્ડ ફોટોશૂટ

બોલ્ડ ફોટોશૂટ

ગત દિવસોમાં પૂજા પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને સમાચારમાં રહી ચૂકી છે.

પૂજાનો હૉટ અંદાજ

પૂજાનો હૉટ અંદાજ

પૂજા હેગડે બહુ હૉટ છે, આ વાત એમની તસવીરો જોતા જ ખ્યાલ આવી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X