બેડ સીન સાથે છવાશે પૂનમના નશાનો જાદૂ

અમદાવાદ, 8 નવેમ્બર : ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશાનું ફર્સ્ટ લુક તો સૌની સામે આવી ચુક્યો છે. હવે લોકોની આંખોની તરસ બુઝાવવા પૂનમે ધીરે-ધીરે પોતાની ફિ્લમની તસવીરો પોસ્ટ કરવાની શરુઆત કરી રહ્યાં છે. જોકે આ તસવીરો જોઈ પૂનમના ફ્રન્સ આ તસવીરો જોઈ પૂનમની ફિલ્મ જોવા વધુ આતુર થઈ ઉઠ્યાં છે અને પૂનમ સમક્ષ પોતાના ટ્વિટ્સ વડે પોતાની આતુરતા વ્યક્ત કરી રહ્યાં છે. નશાના પોસ્ટરમાં તો નશો ઓછો હતો, પરંતુ આ નવી તસવીર કે જે થોડાંક જ સમય પહેલા પૂનમે ટ્વિટર પર નાંખી છે તેમાં નશો ખોબેખોબા ભરેલો છે.

Poonam In Nasha

પૂનમે પોતાના ફૅન્સને માહિતી આપી કે તેમની ફિલ્મ નશાનું પ્રથમ દૃશ્ય બેડથી શરૂ થશે. એટલે કે જેમ કે પૂનમે અગાઉથી જ પોતાના ફૅન્સને વાયદો કર્યો હતો તેમની ફિલ્મ તેમની સેક્સી તસવીરો કરતાં પણ વધુ સેક્સી હશે અને તેમાં તેઓ એવા સીન્સ આપશે કે જે જોઈ તમામ લોકો ઘેલા થઈ જશે. આ વાત સાચી પડતી નજરે પડે છે. પૂનમની આ તસવીર જોઈ તો એમ જ લાગી રહ્યું છે કે જાણે પૂનમનો નશો ફિલ્મના પ્રથમ જ સીન સાથે લોકો ઉપર નશો ચડાવશે.

પૂનમે કેટલાંક દિવસ અગાઉ જ લોકોને માહિતી આપી હતી કે તેમની ફિલ્મનું શીર્ષક નશા છે અને સાથે જ તેમણે પોતાની ફિ્લ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો. ફર્સ્ટ લુક જોઈ લોકો થોડાંક નિરાશ જરૂર થયાં. લોકોના રિસ્પૉન્સ મુજબ નશાના પોસ્ટરમાં પૂનમનો નશો કઈંક ખાસ નથી. પૂનમ દ્વારા પોસ્ટ કરાયેલી આ તસવીરમાં પૂનમનો નશો ખૂબ અસરકારક નજરે પડે છે. બસ હવે ઇંતેજાર છે તે દિવસનો કે જ્યારે પૂનમના દીવાનાઓ તેમને સિનેમા હૉલમાં મોટા પડદે જોશે. હાલ આપ પણ પૂનમ દ્વારા ધીરે-ધીરે વહેંચવામાં આવી રહેલ નશાની મજા માળો અને અમે આપને આપતા રહીશું પૂનમની ફિલ્મ સાથે જોડાયેલી દરેક મોટી ખબર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X