Pics : ઇંટીમેટ થયા બાદ હવે ફૅમિલી રોલ ઇચ્છે છે પૂનમ
મુંબઈ, 22 જૂન : નશા જેવી એડલ્ટ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહેલા બિકિની ગર્લ પૂનમ પાન્ડેએ નવો ફણગો ફોડ્યો છે કે તેઓ ડિફરંટ તથા લીક સે હટકે ફૅમિલી ફિલ્મો કરવા માંગે છે, કારણ કે તેઓ માત્ર સેક્સી ઢિંગલી નથી કે જે માત્ર બોલ્ડ સન્સ તથા બોલ્ડ ફિલ્મો જ કરશે.
અચાનક પૂનમ દ્વારા કરાયેલ આવા નિવેદનથી લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયાં કે અચાનક પૂનમને આ સુઝ્યું? તો ફિલ્મી પંડિતોએ આ વાતને પૂનમના પબ્લિસિટી સ્ટંટ સાથે જોડી દીધું કે પૂનમનું આવું નિવેદન એટલા માટે આવ્યું કે જેથી ફૅમિલી વાળા લોકો પણ તેમને મહત્વ આપે. ખેર પૂનમ પાન્ડે વિશે તો તેઓ જ જાણે, પણ એટલું તો નક્કી જ છે કે તેમની આવનાર ફિલ્મ નશા રિલીઝ થતા અગાઉથી જ ચર્ચામાં છે.
નશા ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે. અમિત સક્સેનાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. પૂનમ પાન્ડેની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે.

ન્યુડ પૂનમ
પૂનમ પાન્ડેની ફિલ્મ નશાની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ પૂનમ પાન્ડે પોતાની ફિલ્મનું પ્રચાર ઝડપી કરતા જઈ રહ્યાં છે. ટ્રેલરને મળેલ શાનદાર રિસ્પૉન્સ બાદ પૂનમે આ ફિલ્મનું એક પોસ્ટર જારી કર્યું હતું કે જેમાં તેમણે કંઇ પણ પહેર્યું નથી. તેઓ ન્યુડ છે. તેમના હાથમાં એક નાનકડુ પોસ્ટર છે કે જેની ઉપર લખેલું છે કે આ મૉનસૂન ઉપર નશા માટે તૈયાર થઈ જાઓ.

અમિત સક્સેના દિગ્દર્શક
અમિત સક્સેના દિગ્દર્શિત નશા ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે. સક્સેના અગાઉ જિસ્મ જેવી સફળ ફિલ્મનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. જિસ્મ ફિલ્મથી જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ બૉલીવુડમાં ઓળખ સ્થાપિત કરી શક્યા હતાં.

મુકેશ ભટ્ટે કર્યા વખાણ
પૂનમને આશા છે કે નશા પણ તેમના કૅરિયરમાં કંઈક એવી જ ભૂમિકા ભજવશે. તાજેતરમાં જ નિર્માતા મુકેશ ભટ્ટ પણ પૂનમના વખાણ કરી ચુક્યાં છે.

પ્રણય-કથા
ફિલ્મ એક 18 વર્ષના છોકરા તથા 25 વર્ષની છોકરીની પ્રણય-કથા છે.

જુલાઈમાં રિલીઝ
પૂનમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
