વર્લ્ડ કપથી લઇને IPL સુધી પૂનમ પાંડેને મળ્યો છે મોકા મોકા!
પૂનમ પાંડે માટે ભલે તે વર્લ્ડ કપ હોય કે પછી આઇપીએલ બન્નેમાંથી કોઇ પણ ક્રિકેટ ટૂર્નામેન્ટો કોઇ મોકાથી ઓછી નથી. એટલું જ નહીં મોકાનો ફાયદો કેવી રીતે ઉઠાવો તે વાત પૂનમ સારી રીતે જાણે છે. પૂનમ પાડેએ પહેલી વાર 2011ના વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા જીતશે તો તે પોતાના કપડા ઉતારી દેશે અને તેમણે એવું કર્યું પણ.
તે પછી આઇપીએલની મેચ દરમિયાન પણ તેના ફેવરેટ સ્ટાર શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સની જીત પછી પૂનમ પાંડે તેની ન્યૂડ તસ્વીરો પોસ્ટ કરી હતી. એટલું જ નહીં હાલમાં જ તેણે વર્લ્ડ કપ દરમિયાન ભારતની જેટલી મેચમાં જીત થઇ ત્યારે ત્યારે પોતાની કેટલીક હોટ તસ્વીરો મૂકી હતી. જેને પૂનમને સારી એવી પબ્લિસિટિ આપી હતી.
ત્યારે ચલો ક્રિકેટ મેચોથી પૂનમને કેવો ફાયદો રહ્યો છે તે આ તસ્વીરોમાં જોઇએ.

2011 વર્લ્ડ કપ
2011 વર્લ્ડ કપ દરમિયાન પૂનમ પાંડેએ કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા જીતશે તો તે પોતાની ન્યૂડ તસ્વીરો પોસ્ટ કરશે.

2012 આઇપીએલ
2012માં શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે પણ પૂનમે ન્યૂડ તસ્વીરો પોસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે એવું કર્યું પણ હતું.

2013 આઇપીએલ
2013માં આઇપીએલમ 6 દરમિયાન પૂનમ પાંડેને કોઇએ પૂછ્યું કે શું તમે સ્ટ્રિપ કરશો તો તેને કહ્યું કે જો મારા ફેન્સ ઇચ્છશે તો હું જરૂરથી સ્ટ્રિપ કરીશ.

2015 વર્લ્ડ કપ
હાલમાં જ 2015 વર્લ્ડ કપ વખતે ઇન્ડિયા સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન પૂનમે પોતાની કેટલીક હોટ તસ્વીરો ટવિટર પર પોસ્ટ કરી હતી. તે વખતે એવું હતું કે ભારતની હાલત થોડીક ખરાબ ચાલી રહી હતી તો એવા મેસેજ વાઇરલ થયા હતા કે પૂનમ પાંડેને બોલાવો.

2015 સેમી ફાઇનલ
હવે પૂનમ પાંડેએ એક વધુ જાહેરાત કરી છે કે તે 24 માર્ચની સેમીફાઇનલ મેચ દરમિયાન કંઇક એવું કરશે કે તેમના ફેન્સ હેરાન રહી જશે.












Click it and Unblock the Notifications
