લગ્ન બાદ પૂનમ પાંડે પાછી આવી સોશિયલ મીડિયા પર, પોસ્ટ કર્યો હૉટ Video
પૂનમ પાંડે પોતાના વીડિયોના કારણે ઝડપથી વાયરલ થઈ રહી છે જ્યાં તેણે પોતાનો એક ડાંસ વીડિયો શેર કર્યો છે.
મુંબઈઃ લગ્ન અને વિવાદ વચ્ચે પૂનમ પાંડે ફરીથી સોશિયલ મીડિયા પર પાછી આવી છે. અભિનેત્રી પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી આવી છે. ઈન્સ્ટાગ્રામ પર તેને ફોલો કરનારની સંખ્યા લાખોમાં છે. પૂનમ પાંડે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયોના કારણે સમાચારોમાં પણ ચર્ચામાં આવી જાય છે. આ વખતે પૂનમ પાંડે પોતાના વીડિયોના કારણે ઝડપથી વાયરલ થઈ રહી છે. પૂનમ પાંડે પોતાનો એક ડાંસ વીડિયો શેર કર્યો છે. જ્યાં તે જસ્ટીન બીબરના ગીત પર ડાંસ કરતી દેખાઈ રહી છે. હવે અહીં પૂનમ પાંડેની વાત થઈ રહી હોય તો બોલ્ડનેસ તો આવવાની જ છે.

પૂનમે બતાવી સેક્સી અદાઓ
પૂનમ આ વીડિયામાં પોતાના કિલર મૂવ્ઝ બતાવી રહી છે. જેને ખૂબ ઝડપથી જોવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ ગયા મહિનાની 9 સપ્ટેમ્બરે લગ્ન કર્યા. તેણે પતિ સેમ બૉમ્બે સાથે ઘણા ફોટા શેર કર્યા. આ સાથે જ લગ્નના એક વીક બાદ જ પૂનમે સેમ સામે પોલિસમાં મારપીટની ફરિયાદ પણ નોંધાવી. જો કે હાલમાં તેના લગ્નમાં કોઈ પ્રોબ્લેમ નથી. પતિ સાથે તે ખુશીથી રહે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથે અમુક વીડિયો પોસ્ટ કર્યા છે.

પૂનમ પાંડેના બોલ્ડ ફોટા
પૂનમ પાંડેનો આ બોલ્ડ ફોટો છે કે જે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે.

પૂનમ પાંડેએ કર્યુ ફિલ્મોમાં કામ
પૂનમ પાડેએ અમુક ફિલ્મોમાં કામ કર્યુ છે. તે હિંદી અને તેલુગુ ફિલ્મમાં ઘણી લોકપ્રિય છે ખાસ કરીને પોતાની બોલ્ડનેસ માટે.

પૂનમના ન્યૂડ ફોટા
પૂનમ પાંડે પોતાના બિકિની અને ન્યૂડ ફોટાના કારણે પર ફેન્સ વચ્ચે ઘણી લોકપ્રિય છે. તેના ફોટા પર તેને થોડા સમયમાં જ લાખો લાઈક્સ મળી જાય છે.

ટૉપલેસ ફોટામાં પૂનમ
પૂનમ પાંડેએ ઘણી વાર પોતાના ટૉપલેસ ફોટા પણ શેર કર્યા છે. આ તેમાંનો જ એક છે.

ટીમ ઈન્ડિયાની જીત પર ઉતાર્યા કપડા
પૂનમ પાંડે સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવી જ્યારે ટીમ ઈન્ડિયાની જીત પર તેણે પોતાના કપડાં ઉતાર્યા હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
