પિંક બોડિકોન ડ્રેસમાં એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે પૂનમ પાંડે, સેક્સી ફોટોશૂટ તમને પણ ઘાયલ કરી દેશે!
પોતાની હોટનેસ માટે અવારનવાર હેડલાઇન્સમાં રહેતી પૂનમ પાંડે ફરી એકવાર સમાચારમાં છે. હાલમાં જ શેર કરવામાં આવેલી આ તસવીરોમાં પૂનમ પાંડેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સના દિલની ધડકન વધારી દેતી જોવા મળે છે.
પોતાની હોટનેસ માટે અવારનવાર હેડલાઇન્સમાં રહેતી પૂનમ પાંડે ફરી એકવાર સમાચારમાં છે. હાલમાં જ શેર કરવામાં આવેલી આ તસવીરોમાં પૂનમ પાંડેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સના દિલની ધડકન વધારી દેતી જોવા મળે છે.

પૂનમ પાંડેએ કિલર પોઝ આપ્યા
આ તસવીરોમાં પૂનમ પાંડે પિંક કલરના શોર્ટ બોડીકોન ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે. તેના આ લેટેસ્ટ ફોટો ઈન્ટરનેટર પર આગ લગાવી રહ્યા છે.

બોડિકોન ડ્રેસમાં પૂનમ પાંડે
ફોટોમાં પૂનમ પાંડે આ ફોટોશૂટ ઇન્ડોર સેટઅપમાં કરાવતી જોવા મળે છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ ફોટો જોઈને પ્રેમ વરસાવી રહ્યા છે.

પૂનમ હોટ લાગી રહી છે
આ ફોટોઝમાં પૂનમ પાંડેએ તેના વાળને લાઇટ કર્લ લુક આપ્યો છે અને મિનિમલ મેકઅપ સાથે કેમેરાની સામે એક કરતા વધુ પોઝ આપ્યા હતા.

પૂનમ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
અવારનવાર વિવાદોમાં રહેતી પૂનમ પાંડે રિયાલિટી શો સિવાય ફિલ્મોમાં પણ જોવા મળી છે. પૂનમ પાંડે તેના બોલ્ડ નિવેદનો અને હોટ અવતાર માટે જાણીતી છે.

આ પહેલા પણ બોલ્ડ ફોટો શેર કરી ચુકી છે
આ પહેલા પણ પૂનમ પાંડે તેના બોલ્ડ ફોટો શેર કરી ચુકી છે. તે સમયે સમયે તેના ફોટોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

પૂનમના દરે ફોટો ફેન્સને પસંદ આવે છે
પૂનમ પાંડે તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે.












Click it and Unblock the Notifications
