Poonam Pandey : પૂનમ પાંડેએ બિકીની લુકમાં બોલ્ડનેસનો તડકો માર્યો, જુઓ ફોટો
Poonam Pandey : બોલિવૂડની અલ્ટ્રા બોલ્ડ અભિનેત્રી અને ડ્રામા ક્વિન પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણોસર છવાયેલી રહે છે. હવે અભિનેત્રીએ બોલ્ડનેસનો તડકો માર્યો છે.
પૂનમ પાંડેએ બોલિવૂડમાં બહુ ઓછી ફિલ્મો છે પરંતુ તે પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે. પૂનમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

એક દિવસ એવો નથી કે જ્યારે પૂનમ પાંડેએ તેની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટ પર હલચલ મચાવી ન હોય, તાજેતરમાં જ પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટા હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોએ ચાહકોના ઉડાવી દીધા છે.
પૂનમ પાંડેએ શેર કરેલી આ તસવીરોમાં બિકીનીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે એક સાથે ઘણી બોલ્ડ તસવીરો શેર કરે છે. ક્યારેક તે પડદામાં લપેટીને પોઝ આપે છે તો ક્યારેક તે ઝાંખી તસવીરો શેર કરી છે.
જણાવી દઈએ કે, આ તસવીરો સાથે પૂનમ પાંડેએ તમન્ના ભાટિયાનું લેટેસ્ટ ગીત આજ કી રાત પણ સામેલ કર્યું છે. પૂનમ પાંડેની આ તસવીરો જોઈને યૂઝર્સ તરફથી ભારે પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, શું વાત છે, ફરી એક્ટિવ થઈ ગયા છો, હાલમાં જ કેટલાક અન્ય સમાચાર ફેલાઈ રહ્યા હતા.
જણાવી દઈએ કે હાલમાં જ પૂનમ પાંડેના નિધનના સમાચાર ફેલાયા હતા. અભિનેત્રીના સોશિયલ મીડિયા હેન્ડલ પર તે શેર કરવામાં આવ્યું હતું કે તેણીનું મૃત્યુ ગંભીર બીમારીના કારણે થયું છે. જો કે પાછળથી તે માત્ર પ્રમોશન હોવાનું બહાર આવ્યું. જે બાદ માત્ર લોકો જ નહીં પરંતુ સ્ટાર્સ પણ પૂનમ પાંડે પર ખૂબ ગુસ્સે થયા હતા. બાદમાં પૂનમે આ પોસ્ટ ડિલીટ કરી દીધી.












Click it and Unblock the Notifications
