Video/Pics : ‘આવારી...’ પ્રાચીની સેક્સી અદાઓએ છલકાવ્યાં જામ
મુંબઈ, 12 જૂન : મોહિત સુરીની રોમાંટિક થ્રિલર ફિલ્મ એક વિલનનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરે ધૂમ મચાવી છે. દરમિયાન ફિલ્મમાં હૉટ ડાન્સ નંબર આવારી... પણ છે કે જે અભિનેત્રી પ્રાચી દેસાઈ ઉપર શૂટ કરાયું છે. ફિલ્મનું આ ગીત ખૂબ જ હૉટ છે કે જે ફિલ્મની યૂએસપી વધારવામાં કામે લાગશે.
શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત એક વિલન ફિલ્મમાં રીતેશ દેશમુખ વિલનના રોલમાં છે, તો ફિલ્મમાં પ્રાચી દેસાઈનું હૉટ આયટમ સૉંગ પણ ઉમેરવામાં આવ્યું છે. આવારી... આયટમ સૉંગનું શૂટિંગ પૂરૂ થઈ ગયું છે અને આ ગીત પણ રિલીઝ થઈ ગયું છે. ગીતમાં પ્રાચી દેસાઈ એક કસાયેલી ચોળી પહેરી બાર ડાન્સર તરીકે દેખાઈ રહ્યાં છે કે જે ડાન્સ અને જામની મહોદશી વ્યક્ત કરી રહ્યાં છે. તેમના હાથે છલકતું જામ ફિલ્મ વિશે ઘણુ બધુ કહી જાય છે.
ચાલો જોઇએ આવારી... સૉંગની તસવીરો અને માણીએ ગીતનો વીડિયો :

ફર્સ્ટ લુકમાં હૉટ પ્રાચી
એક વિલન ફિલ્મમાં પ્રાચી દેસાઈ આવારી... આયટમ સૉંગ કરી રહ્યાં છે કે જેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેમાં પ્રાચી દેસાઈ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે.

મોહિતના ફૅન પ્રાચી
પ્રાચી દેસાઈ મોહિત સુરીના બહુ મોટા ફૅન છે કે જેમની ફિલ્મ એક વિલનમાં તેઓ ડાન્સ નંબર કરી રહ્યાં છે.

વિશ્વાસ ન થયો
પ્રાચી કહે છે કે જ્યારે તેમને આવારી... આયટમ સૉંગ ઑફર કરાયું, ત્યારે તેમને વિશ્વાસ નહોતો થયો.

સખત મહેનત
પ્રાચી દેસાઈએ આવારી... આયટમ સૉંગમાં સખત મહેનત કરી છે.

મોહિતે પૂરી કરી ઇચ્છા
પ્રાચી દેસાઈ મોહિત સુરીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મોહિતે તેમને એક વિલનમાં કાસ્ટ કરી તેમની ઇચ્છા પૂર્ણ કરી દીધી છે.

પાક બૅન્ડે કર્યું કમ્પોઝિંગ
એક વિલનના સહ-નિર્માતા તનુજ ગર્ગના જણાવ્યા મુજબ આવારી... ગીતને શૂટ કરવા માટે ફિલ્મ સિટીમાં સેટ તૈયાર કરાયું છે. એક પાકિસ્તાની બૅન્ડે આ ગીતને કમ્પોઝ કર્યું છે.

ઇંટરવલ પહેલા આવશે ગીત
આવારી... ગીતને ફિલ્મમાં ઇંટરવલ પહેલા કોઇક સ્લૉટમાં ફિટ કરાશે. ગીતમાં પ્રાચી સાથે એક એક્ટરને પણ કાસ્ટ કરાયો છે કે જેનું નામ હજી જાહેર નથી કરાયું.

સિદ્ધાર્થ-શ્રદ્ધા
એક વિલન ફિલ્મમાં લીડ રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર છે.

રીતેશ પણ મહત્વના રોલમાં
એક વિલન ફિલ્મમાં રીતેશ દેશમુખ પણ મહત્વના રોલમાં છે કે જે આ પોસ્ટર દ્વારા સમજી શકાય છે. પોસ્ટરમાં વચ્ચે શ્રદ્ધા કપૂર છે, તો એક બાજુ સિદ્ધાર્થ અને બીજી બાજુ રીતેશનો ચહેરો દેખાય છે.
માણો આવારી... ગીત
એક વિલન ફિલ્મના ગીત આવારી...ને માણવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
