Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રિયા પ્રકાશ વારિયરે ફરી ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, કોસ્ટાર સાથે લિપલૉકનો વીડિયો વાયરલ

પ્રિયા પ્રકાશ વારિયરે ફરી ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

2018 વેલેન્ટાઈન ડે પર એક વીડિયોથી ઈન્ટરનેટ પર સનસની મચાવનાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ફરી એકવાર ચર્ચામાં આવી છે. પ્રિયા પ્રકાશની મલયાલમ ડેબ્યૂ ફિલ્મ ઓરુ અદાર લવનો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જ્યાં પ્રિયા અને તેના કો-સ્ટાર લિપલૉક કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો ઈન્ટરનેટ પર આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.

વેલેન્ટાઈન વીકની શરૂઆતમાં જ આ વીડિયો રિલીઝ થઈ ગયો હતો, જેથી કરીને પાછલા વર્ષ જેવી જ પોપ્યુલારિટી મળી શકે. પ્રિયા પ્રકાશ વારિયરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે 'ઓરુ અદાર વલ, લવ સ્ટોરી મલયાલમ, તમિલ અને કન્નડામાં 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.'

વીડિયો થયો વાયરલ

વીડિયો થયો વાયરલ

હાલમાં જ તાજા વીડિયોની વાત કરીએ તો કેટલાક ફેન્સને પ્રિયા પ્રકાશનો આ વીડિયો પસંદ આી રહ્યો છે તો કેટલાકે આ વીડિયોને વખોળ્યો છે. 12 કલાકથી ઓછા સમયમાં 4 લાખથી પણ વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. જ્યાં 8.5 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે, અને 3 હજારથી વધુ લોકોએ આ વીડિયોને ડિસલાઈક કર્યો છે. લિપલૉકને લઈ લોકોએ બંનેને ભારે ટ્રોલ કર્યા છે. અહીં જુઓ વીડિયો...

સૌને બનાવ્યા દીવાના

સૌને બનાવ્યા દીવાના

2018માં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તો તે છે પ્રિયા પ્રકાશ વારિયર. એક આંખ મારીને તેણે આખી દુનિયાને દીવાના બનાવી દીધા છે.

બૉલીવુડ ડેબ્યૂ

બૉલીવુડ ડેબ્યૂ

તાજેતરમાં જ પ્રિયા પોતાની ફિલ્મ શ્રીદેવી બંગલોના પ્રમોશન માટે મુંબઈ આવી, જ્યાં તેણે રણવીર સિંહી લઈ વિકી કૌશલ સાથે મુલાકાત કરી. સાથે જ ઉરીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ સામેલ થઈ.

સોશિયલ મીડિયા પર પોપ્યુલર

સોશિયલ મીડિયા પર પોપ્યુલર

મહિના સુધી ઈન્ટરનેટ સેન્સેશન રહી પ્રિયા મલયાલમ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. એટલું જ નહિ, બલકે પ્રિયા બૉલીવુડમાં પણ એન્ટ્રી કરવા જઈ રહી છે.

બૉલીવુડમાં કામ કરવું સપનું

બૉલીવુડમાં કામ કરવું સપનું

કેરળના ત્રિસૂર શહેરમાં રહેતી પ્રિયા હાલ બી.કોમ ફર્સ્ટ યરની વિદ્યાર્થિની છે. એક ઈન્ટર્વ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે બૉલીવુડમાં કામ કરવું તેનું સપનું છે, પરંતુ હાલ તે પોતાની કોલેજ અને અપકમિંગ ફિલ્મ પર ફોકસ કરવા ઈચ્છે છે.

રાતોરાત સપરસ્ટાર

રાતોરાત સપરસ્ટાર

પ્રિયા અગાઉ મોડેલિંગ અને શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. પરંતુ જે અમુક સેકન્ડના વીડિયોથી પ્રિયને જે ચર્ચા મળી તે વખાણવા લાયક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X