For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરિસ ફેશન વીકમાં નિક જોનસ સાથે પહોંચી પ્રિયંકા ચોપડા, લોકો જોઈને દંગ રહી ગયા

પેરિસ ફેશન વીકમાં પણ પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે પહોંચી અને તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટની પ્રશંસા ચારે તરફ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડામાં કંઈક તો એવી વાત છે કે તેનાથી નજર નથી હટતી. પેરિસ ફેશન વીકમાં પણ પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે પહોંચી અને તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટની પ્રશંસા ચારે તરફ થઈ રહી છે. જો કે પ્રિયંકા ચોપડા એકદમ સાદા અવતારમાં જ પહોંચી હતી પરંતુ કદાચ આ સાદગીએ જ ફેન્સનું દિલ જીતુ લીધુ.

આ પણ વાંચોઃ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપના સમાચારો પર સુષ્મિતાએ ફોટો શેર કરી કહ્યુ, 'આઈ લવ યુ રોહમન'આ પણ વાંચોઃ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપના સમાચારો પર સુષ્મિતાએ ફોટો શેર કરી કહ્યુ, 'આઈ લવ યુ રોહમન'

પ્રિયંકાની સાદગીમાં સુંદરતા

પ્રિયંકાની સાદગીમાં સુંદરતા

પ્રિયંકા જ્યારે થોડા સમય પહેલા હોલિવુડમાં પગ મૂક્યો ત્યારે સૌથી પહેલા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં ફેરફાર જોવા મળ્યો હતો. તેની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટની ચારે તરફ પ્રશંસા થાય છે.

કાળા ગાઉનમાં હોશ ઉડાવ્યા

કાળા ગાઉનમાં હોશ ઉડાવ્યા

થોડા સમય પહેલા પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે જોનસ બ્રધર્સ ડૉક્યુમેન્ટ્રીના પ્રીમિયર પર પણ બધાના હોશ ઉડાવ્યા હતા. આ ઈવેન્ટ માટે પ્રિયંકા ચોપડાએ એક થાઈ સ્લીટ કાળુ ગાઉન પહેર્યુ હતુ અને તે આના પર ઘણી સુંદર લાગી રહી હતી.

ખાખી રંગના પેન્ટમાં પ્રિયંકા

ખાખી રંગના પેન્ટમાં પ્રિયંકા

સુપરસ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા માટે ઘણા સમાચારો આવતા રહે છે તે મુજબ પ્રિયંકાના એક ફોટાએ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો મચાવ્યો હતો જેમાં તે ખાખી રંગના પેન્ટમાં જોવા મળી હતી. જે ફોટાને જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવી શરૂ કરી દીધી હતી અને આરએસએસ સાથે જોડાયેલા ઘણી મીમ્સ પણ બનાવી દીધા હતા.

English summary
Priyanka Chopra and Nick Jonas made for a sexy couple with a style statement to die for at Paris Fashion Week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X