For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલિસ કસ્ટડીમાં પિતા-પુત્રના મોત પર ભડક્યા સ્ટાર્સ, પ્રિયંકા ચોપડા સહિત આ સ્ટાર્સે ઉઠાવ્યો અવાજ

મદ્રાસ હાઈકોર્ટે આખા કેસમાં પોલિસ પાસે જવાબ માંગ્યો છે. જુઓ કયા સ્ટાર્સ અવાજ ઉઠાવી રહ્યા છે...

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં એક કેસ સામે આવ્યો છે જ્યાં પોલિસ કસ્ટડીમાં પિતા અને પુત્રના કથિત રીતે મોત બાદથી લોકો ઘણા દુઃખી છે અને લોકોમાં ગુસ્સો પણ છે. સોશિયલ મીડિયામાં આ કેસ ઘણો છવાયેલો છે અને લોકો આના વિશે વાત કરી રહ્યા છે. હવે આ કેસમાં લોકો તેમને ન્યાન અપાવવાની વાત કરી રહ્યા છે પરંતુ કેસ એટલો વધુ તૂલ પકડી ચૂક્યો છે કારણકે બૉલિવુડના સ્ટાર્સ અત્યારે આના પર બોલી રહ્યા છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડા, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા અને તાપસી પન્નૂ સહિત સ્ટાર્સ શામેલ છે. જયરાજ અને તેમના દીકરી ફેનિક્સને ન્યાય અપાવવા માટે સ્ટાર્સે ટ્વિટ કર્યુ છે. મદ્રાસ હાઈકોર્ટે આખા કેસમાં પોલિસ પાસે જવાબ માંગ્યો છે. જુઓ કયા સ્ટાર્સ અવાજ ઉઠાવી રહ્યા છે...

વીડિયો વાયરલ

વીડિયો વાયરલ

એક વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો જેને સુચિત્રા નામની એક છોકરીએ કહ્યુ હતુ કે ઈંગ્લિશમાં આ વીડિયો એટલા માટે બનાવી રહી છે કારણકે સાઉથ ઈન્ડિયન ભાષામાં કોઈને સમજમાં ના આવતો અને કોઈ અવાજ ના ઉઠાવતુ. પ્રિયંકા ચોપડાએ લખ્યુ છે કે, 'જ્યારથી આ સમાચાર વિશે મે સાંભળ્યુ છે ત્યારથી હલી ગઈ છુ. આવુ કોઈ સાથે ના થવુ જોઈએ. ભલે તેણે કોઈ પણ ક્રાઈમ કર્યુ હોય. દોષિતોને સજા જરૂર આપવી જોઈએ. પુરાવાની જરૂર છે અને તેમના પરિવાર પર શું વીતી રહી હશે એ હું સમજુ છુ. પ્રાર્થના કરી રહી છુ.. આપણે સૌએ અવાજ ઉઠાવવાની જરૂર છે.'

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપી પન્નુએ પણ આ બાબતે ટ્વિટ કરીને પોતાની વાત કહી છે.. તે આ ઘટનાનથી ઘણો વધુ દુઃખી છે.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝાએ ટ્વિટ કરીને આ બાબતે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેણે લખ્યુ છે કે.. ઘણી ચોંકી ગઈ છુ અને શોકમાં છુ.

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખે ટ્વિટ કરીને કહ્યુ કે... આ આખા દેશ માટે ઘણા શરમની વાત છે કે આવી ઘટના થઈ છે. રિતેશ દેશમુખ ઘણા દુઃખી છે.

નવાઝુદ્દીને પત્ની આલિયાને મોકલી લીગલ નોટિસ, પોતાના પર લાગેલા આરોપો પર તોડ્યુ મૌનનવાઝુદ્દીને પત્ની આલિયાને મોકલી લીગલ નોટિસ, પોતાના પર લાગેલા આરોપો પર તોડ્યુ મૌન

English summary
Priyanka chopra and Taapsee pannu tweet on Tamilnadu Custodial Death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X