For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનિમેટેડ કૅરેક્ટર કરતાં મજા પડી પ્રિયંકા ચોપરાને

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 એપ્રિલ : એનિમેશન ફિલ્મ પ્લેન્સમાં દેખાનાર કૅરેક્ટર ઈશાણિ માટે પોતાનો અવાજ આપનાર બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું કહેવું છે કે તેમનું આ પાત્ર મજબૂત, જોમીલું અને બુદ્ધિમાન ભારતીય ધાવકનું છે.

priyanka-chopra

ચોંત્રીસ વર્ષીય પ્રિયંકા ચોપરાએ એક નિવેદનમાં જણાવ્યું - ડિઝની સૌથી શ્રેષ્ઠ સ્ટોરીઝ તથા અવિસ્મરણીય કૅરેક્ટર બનાવે છે. તેમણે જણાવ્યું કે ડિઝનીની નવી ફિલ્મ પ્લેન્સનો ભાગ બનવાથી હું ખૂબ ઉત્સાહિત છું. મેં અત્યાર સુધી જેટલાં પણ કૅરેક્ટર કર્યાં છે, પ્લેન્સમાં મારૂં પાત્ર સૌથી જુદું છે. તેમણે જણાવ્યું કે પડદા ઉપર એનિમેટેડ પાત્રની મદદ કરવી ખૂબ મજેદાર છે.

એનિમેટેડ ફિલ્મ નિર્માતા ક્લે હૉલની આ ફિલ્મમાં અભિનેતા ડેન કુક ફિલ્મના પાત્ર ડસ્ટી ક્રોફોપર માટે પોતાનો અવાજ આપી રહ્યાં છે. પ્લેન્સ એક એક્શન-પૅક્ડ 3ડી એનિમેટેડ ફિલ્મ છે.

ફિલ્મના નિર્માતા ક્લે હૉલે જણાવ્યું કે તેમણે પ્રિયંકા ચોપરામાં એક્ટર, સિંગર અને ડાંસરના ગુણો એક સાથે જોયાં. તેથી તેમણે પ્રિયંકાને આ ફિલ્મનો ભાગ બનાવ્યાં.

English summary
Priyanka Chopra had fun bringing animated character to life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X