લેસ્બિયન એન્કાઉન્ટરનો ભોગ બની ચુકી છે પ્રિયંકા ચોપરા, જાણો શું કહ્યું?

બોલિવૂડ છોડીને હોલિવૂડમાં પહોંચેલી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેના નિવેદનોને લઈને ચર્ચામાં છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ જણાવ્યુ હતું કે બોલિવૂડમાં તેનો બોયકોટ કરવામાં આવ્યો હતો. હવે તેને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. હવે પ્રિયંકાના નિવેદને ફેન્સને ચૌકાવ્યા છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ એક મોટા રાઝ પરથી પરદો ઉઠાવતા કહ્યું છે કે તે લેસ્બિયન એન્કાઉન્ટનો સામનો કરી ચુકી છે.

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પ્રિયંકા ચોપરા કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પહોંચી હતી ત્યારનો છે. અહીં પ્રિયંકાએ પોતાની વાત ખુલ્લીને કરી હતી. પ્રિયંકાએ કરણ જોહરને આ વાત કહેતા તે ચોંકી ગયો હતો અને તેની પ્રતિક્રિયા અલગ હતી.

Priyanka Chopra

આ દરમિયાન શોમાં પ્રિયંકા સાથે દીપિકા પાદુકોણ પણ હતી. કરણે પ્રિયંકા અને દીપિકાને પૂછ્યું કે શું તેઓનું ક્યારેય લેસ્બિયન એન્કાઉન્ટર થયું છે. જેના જવાબમાં પ્રિયંકાએ હા પાડી હતી.

આ પછી દીપિકા પાદુકોણ કરણ જોહરની મજાક ઉડાવતી જોવા મળે છે અને કહે છે કે, ઘૂંટણ કેમ રગડી રહ્યા છો, તેમાં કંઈ ખોટું નથી. આ પછી બધા હસવા લાગે છે. ફરી એકવાર પ્રિયંકા ચોપરાએ કરણ જોહરને કહ્યું કે હા તેનું લેસ્બિયન એન્કાઉન્ટર થયું છે.

આ વિડીયો ફરીથી વાયરલ થયા બાદ પ્રિયંકાની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો કરણ જોહરે કંઈ કહ્યું છે. પ્રિયંકા ચોપરા હાલમાં તેની વેબ સીરિઝ સિટાડેલ માટે ચર્ચામાં છે અને તેને સતત પ્રમોટ કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા આ સમયે સતત હોલીવુડ પ્રોજેક્ટ કરી રહી છે અને તેણે ખુલાસો કર્યો કે તેણે મજબૂરીમાં બોલિવૂડ છોડી દીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X