સેલ્ફી ઘેલી ‘મૅરી કોમ‘ : જુઓ ટૉપ 10 Selfies
મુંબઈ, 31 જુલાઈ : કોણ કહે છે કે સેલ્ફી બગ દ્વારા માત્ર કિમ કાર્દશિયન બીટ થાય છે? આપણા પ્રિયંકા ચોપરા પણ સેલ્ફી ઘેલા ચે કે જેઓ પોતાના ગોર્જિયસ પિક્સ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. ઘણા બૉલીવુડ તથા હૉલીવુડ સ્ટાર્સની જેમ પ્રિયંકા ચોપરા પણ સેલ્ફી બગ સામે બિટ થાય છે.
ભૂતપૂર્વ મિસ વર્લ્ડે ઘણી સેલ્ફીસ પોસ્ટ કરી છે કે જે જોઈ આપણે પ્રિયંકા ચોપરા સાથે પ્રેમ કરી બેસીએ. વૅકેશન હોય કે શૂટિંગ, પ્રિયંકા ચોપરા પોતાના ફૅન્સ અને ફૉલોઅર્સ માટે સેલ્ફીસ પોસ્ટ કરતા જ રહે છે.
પ્રિયંકાના ઇંસ્ટાગ્રામ પર આપણે ઘણી પ્રકારની સેલ્ફીસ જોઈ શકીએ છીએ. ગઈકાલે જ પ્રિયંકાએ બે સેલ્ફી પોસ્ટ કરી કે જે કારના ટ્રૅવિલંગ દરમિયાન ક્લિક કરાઈ છે. તેમના પાઉટ લિપ્સ પણ તેમની સેલ્ફીસમાં જોઈ શકાય છે. પ્રિયંકા ચોપરા હાલમાં મૅરી કોમ ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જે સંજય લીલા ભાનુશાળીએ બનાવી છે.
ચાલો આપને બતાવીએ હૉટેસ્ટ ઇંસ્ટાગ્રામ સેલ્ફીસ ઑફ પ્રિયંકા ચોપરા :

પાઉટ લિપ્સ
પ્રિયંકાએ ઘણી સેલ્ફીસ પોસ્ટ કરી છે કે જેમાં તેમણે પાઉટ લિપ્સ બતાવ્યા છે.

ધ પ્લાન્સ જર્ની
આ સેલ્ફી ધ પ્લાન્સના પ્રીમિયર દરમિયાન ક્લિક કરાઈ છે.

હશ હશ
આ વધુ એક સેલ્ફી છે કે જેમાં પ્રિયંકા પોતાના પિંક પાઉટ લિપ્સ દર્શાવે છે.

હૉટી
પ્રિયંકા ચોપરા આ વેટ લુકમાં જાજરમાન દેખાય છે.

ધ દિવા
પ્રિયંકા બૉલીવુડના હૉટેસ્ટ દિવાઓમાંના એક છે કે જેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નામના મેળવી છે.

વધુ એક
આ સેલ્ફી પ્રિયંકાએ ગઈકાલે શૅર કરી છે કે જેમાં તેમણે એક સુંદર પેંડૅંટ પહેર્યુ છે કે જેમાં તેમનું હિન્દીમાં નામ લખેલુ છે.

સિંગર
ભૂતપૂર્વ બ્યુટી ક્વીન બૉલીવુડ અભિનેત્રીમાંથી આંતરરાષ્ટ્રીય સિંગર બની ચુક્યા છે.

કિસ એન્ડ ટેલ
આ વધુ એક સેલ્ફી છે પ્રિયંકાની કે જે તેમના પ્રેમમાં નાંખી દે તેવી છે.

સોફિસ્ટિકેશન
પ્રિયંકા ચોપરા આ સેલ્ફીમાં ક્લૅસી અને ગોર્જિયસ દેખાય છે.

ફ્રી
આ તસવીરને કોઈ કૅપ્શનની જરૂર નથી.












Click it and Unblock the Notifications
