Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Just In Pics: પ્રિયંકા અને નિક સગાઇ પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર્સ

નિક જોનસ અને પ્રિયંકા ચોપરાની સગાઈની પાર્ટી શરુ થઇ ચુકી છે. સૌથી પહેલા મહેમાનોમાં પ્રિયંકા ચોપરાની નજીકની મિત્ર અર્પિતા ખાન અને બહેન પરિણીતા ચોપરા શામિલ છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરાની સગાઈની પાર્ટી શરુ થઇ ચુકી છે. સૌથી પહેલા મહેમાનોમાં પ્રિયંકા ચોપરાની નજીકની મિત્ર અર્પિતા ખાન અને બહેન પરિણીતા ચોપરા શામિલ છે. જયારે પ્રિયંકા ચોપરાની મમ્મી મધુ ચોપરા પણ ખુબ જ સુંદર સાડીમાં તૈયાર થઈને દીકરીની સગાઇ પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

આ સગાઇ પાર્ટી પહેલા આજે સવારે પ્રિયંકા ચોપરાના પરિવારે પરંપરાગત રીતે પ્રિયંકા અને નિક જોનસની રોકા રસમ પુરી કરી. આ રસમમાં પરિવારના લોકો અને ખાસ મિત્રો શામિલ હતા. આ સગાઇ માટે નિક જોનસનો પરિવાર એક દિવસ પહેલા જ ભારત આવી ચુક્યો હતો.

નિક અને પ્રિયંકા છેલ્લા ત્રણ મહિનાથી ડેટ કરી રહ્યા છે અને આખરે તેમને લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા પ્રિયંકાના જન્મદિવસે નિક અને પ્રિયંકાએ નિક ના રીતરિવાજ મુજબ સગાઇ કરી હતી. હવે બંને ઘ્વારા બધા જ પરંપરા ભારતીય રિવાજ અનુસાર પુરી કરી છે. એંગેજમેન્ટ પાર્ટી શરુ થઇ ચુકી છે.

પ્રિયંકાની માતા

પ્રિયંકાની માતા

પ્રિયંકાની માતા મધુ ચોપરાએ તેની દીકરીનો દરેક વખતે સાથ આપ્યો છે. તેના કરિયર માટે તેમને પોતાનું કરિયર પણ છોડી દીધું હતું.

બહેન પરિણીતી ચોપરા

બહેન પરિણીતી ચોપરા

પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા પણ પાર્ટીમાં આવનાર સૌથી પહેલી મહેમાન હતી. પરિણીતી પ્રેમથી પ્રિયંકા ચોપરાને મમ્મી દીદી બોલાવે છે.

અનુશા દાંડેકર

અનુશા દાંડેકર

વીજે અનુશા દાંડેકર, પ્રિયંકા ચોપરાની ખાસ મિત્રમાં આવે છે. તેઓ પણ પાર્ટીમાં પહેલા આવી ચુક્યા હતા.

મહેમાનોનું સ્વાગત

મહેમાનોનું સ્વાગત

પ્રિયંકા ચોપરાની મમ્મી મધુ ચોપરા પણ ખુબ જ સુંદર સાડીમાં તૈયાર થઈને દીકરીની સગાઇ પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. મધુ, પ્રિયંકા ચોપરાના પ્રોડક્શન હાઉસમાં તેમની બિઝનેસ પાર્ટનર પણ છે.

અર્પિતા અને મુશ્તાક

અર્પિતા અને મુશ્તાક

પાર્ટીમાં પ્રિયંકાના બે ખાસ મિત્રો અર્પિતા અને મુશ્તાક પણ પહોંચ્યા. બંને સવારના ફંક્શનમાં પણ હાજર રહ્યા.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ પાર્ટીમાં આલિયા ભટ્ટ ખુબ જ સાદા અંદાઝમાં જોવા મળી. આલિયા અને પરિણીતી ખુબ જ સારા મિત્રો છે.

આયુષ શર્મા

આયુષ શર્મા

પ્રિયંકાની ખાસ મિત્ર અર્પિતાના પતિ આયુષ શર્મા પણ પાર્ટીમાં જોવા મળ્યા. સલમાન ખાનની ફિલ્મ ભારત છોડ્યા પછી સલમાન ખાન હાલમાં પ્રિયંકા ચોપરાથી નારાજ છે તેવી ખબર પણ મીડિયામાં ચાલી રહી છે.

સિદ્ધાર્થ રોય કપૂર

સિદ્ધાર્થ રોય કપૂર

પ્રિયંકા ચોપરા હાલમાં સિદ્ધાર્થ રોય કપૂરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ "ધ સ્કાય ઇઝ પિન્ક" સાથે આવી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ કામ કરી રહ્યા છે.

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

પ્રિયંકા ચોપરા અને વિશાલ ભારદ્વાજે કમીને અને સાત ખૂન માફ જેવી ફિલ્મ કરી છે. બંને ફિલ્મો પ્રિયંકા ચોપરાના કરિયર માટે સારી સાબિત થયી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X