હજારો લોકો વચ્ચે નિક અને પ્રિયંકા કરવા લાગ્યા લિપ કિસ, Video વાયરલ
પ્રિયંકા ચોપડા અને તેમના પતિ નિક જોનસનો કિસ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રિયંકા ચોપડા અને તેમના પતિ નિક જોનસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને પતિ-પત્ની એક કૉન્સર્ટ દરમિયાન કિસ કરતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટા પર પણ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે.

કૉન્સર્ટ વચ્ચે પ્રિયંકા-નિકનો રોમાન્સ
જે વીડિયો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે તે એક સિંગિંગ કૉન્સર્ટનો છે. આમાં સૌથી પ્રિયંકા સૌથી આગળની બાજુ છે. નિક જોનસ કૉન્સર્ટની વચમાં ગાતા ગાતા આવે છે અને પ્રિયંકાને કિસ કરે છે. પ્રિયંકા પણ સ્મિત કરવા લાગે છે. વીડિયો જોનસ બ્રધર્સના કૉન્સર્ટનો છે. વીડિયોમાં સિંગર નિકના પરિવારના બીજા લોકો ડેનિયલ જોનસ અને કેવિન જોનસ પણ જોવા મળી રહ્યા છે.
|
ફેન્સને ગમ્યો આ અંદાજ
આ વીડિયો એક ફેનપેજથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં નિક જોનસ અને પ્રિયંકાનો અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને એટલે ગમી ગયો કે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આના પર ઘણી કમેન્ટ પણ આવી રહી છે. ફેન્સને નિક અને પ્રિયંકાનો આ રોમેન્ટીક અંદાજ ખૂબ ગમી રહ્યો છે.

કડવા ચોથ પર પણ શેર કર્યો હતો નિક સાથે ફોટો
પ્રિયંકા ચોપડાએ હાલમાં જ કડવા ચોથના દિવસે પણ પતિ નિક સાથે ફોટો શેર કર્યો હતો જેમાં તે લાલ જોડામાં જોવા મળી હતી. નિક અને પ્રિયંકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા મોટાભાગનો સમય અમેરિકામાં રહે છે. ફિલ્મોમાંથી પણ તેમણે અત્યારે અંતર કરી લીધુ છે. ગયા લગભગ ત્રણ વર્ષમાં તેની એક ફિલ્મ આવી છે. હાલમાં જ પ્રિયકા ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
