Priyanka Chopra : ટ્રાન્સપરન્ટ બ્લેક સાડીમાં કાતિલ લાગી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ ફોટોસ
Priyanka Chopra: પ્રિયંકા ચોપરા હાલમાં જ ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીના ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી. આ ખાસ અવસર પર પ્રિયંકા ચોપરા ગ્લેમરસ બ્લેક કલરની ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી હતી. પ્રિયંકાના આ સેક્સી અવતારને બધા જોતા જ રહી ગયા.
પ્રિયંકાએ આ સાડી સાથે સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યું હતું હતું. જે તેના લુકની સુંદરતામાં વધારો કરી રહી હતી. હવે પ્રિયંકા ચોપરાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરાની આ તસવીરો જોઈને ચાહકો તેની સુંદરતા પર વિશ્વાસ કરી રહ્યા છે, અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા યુએસમાં આયોજિત આ સબ્યસાચી ઈવેન્ટમાં ખાસ હાજરી આપી હતી. કાળા રંગની પારદર્શક સાડી અને સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યું હતું. જેના પર સિલ્ક અને સિક્વિન્સની ડિટેલિંગ હતી. તેના લુકને પૂર્ણ કરવા માટે પ્રિયંકાએ સુંદર ગોલ્ડ નેકપીસ પહેરી હતી.

પ્રિયંકા પણ ડિઝાઈનર સબ્યસાચી સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ અવસર પર સબ્યસાચી ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. તેણે ડિઝાઈનર શર્ટ, પેન્ટ, કોટ અને શાલ વડે પોતાનો લુક કમ્પલેટ કર્યો છે.













Click it and Unblock the Notifications
