પ્રિયંકા ચોપરાની ફી સાંભળીને હોશ ઉડી જશે, અક્ષય કુમાર કરતા પણ વધારે

હાલમાં જ ખબર આવી હતી કે અક્ષય કુમાર એક દિવસની શૂટિંગ કરવાના 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એટલા માટે તેમને તેમની આવનારી ફિલ્મ જોલી એલએલબીના 56 દિવસના શૂટિંગના 56 કરોડ રૂપિયા મળી રહ્યા છે. પરંતુ હવે આપણે ધ્યાન આપીએ પ્રિયંકા ચોપરાની ફી ઉપર જે અક્ષય કુમાર કરતા પણ વધારે છે.

પ્રિયંકા ચોપરાને આસામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. જેના માટે તેમને એક એડ શૂટ કરવાનું છે. આ એડ શૂટિંગ 10 દિવસનું છે જેના માટે પ્રિયંકા ચોપરાએ 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એટલે કે એક દિવસના 1.5 કરોડ. આને કહેવાય સ્ટારડમ.

હાલમાં જ આઈફા એવોર્ડ થયો હતો. તેમાં પણ સિતારાઓના ઠુમકાની કિંમત સાંભળીને આપણા હોશ ઉડી જશે. પ્રિયંકા ચોપરાને આઈફા એવોર્ડના 5 મિનિટના પરફોર્મન્સ માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

તો જાણો દરેક ફિલ્મ માટે કઈ અભિનેત્રી કેટલા રૂપિયા ચાર્જ કરે છે..

કંગના રાનૌટ

કંગના રાનૌટ

કંગના રાનૌટ દરેક ફિલ્મના લગભગ 10 થી 11 કરોડ રૂપિયા લે છે. કંગનાની આ ફી તનુ વેડ્સ મનુ રીટર્ન ફિલ્મથી વધી છે.

કરિના કપૂર

કરિના કપૂર

કરિના કપૂર દરેક ફિલ્મના 9 થી 10 કરોડ રૂપિયા લે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ દરેક ફિલ્મના લગભગ 8 થી 9 કરોડ ચાર્જ કરે છે. પરંતુ ખબર આવી છે કે આવનારી ફિલ્મ પદ્માવતી માટે તેને 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા પણ તેની દરેક ફિલ્મ માટે 8 થી 9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલન દરેક ફિલ્મ માટે 6 થી 7 કરોડ રૂપિયા લે છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફ દરેક ફિલ્મ માટે 6 થી 7 કરોડ રૂપિયા લે છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા દરેક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ દરેક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર દરેક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X