હું ખાલી BRA પહેરીને મારા બેડરૂમમાં જ રહી શકું છું: પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એક કન્ફેશન કર્યું છે. પ્રિયંકા ચોપરા આમ તો ખુબ જ બોલ્ડ છે. પરંતુ કેટલીક વસ્તુઓમાં તેમને પણ શરમ આવે છે અને એવી જ કેટલીક વાતો તેમને એક ઇન્ટરવ્યૂમાં કરી છે.

priyanka chopra

ફેશન વેબસાઈટ ઈનસ્ટાઈલને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તે માત્ર બ્રા નહીં પહેરે. પ્રિયંકાએ કહ્યું, હું થોડી શરમાણ છું અને હું શર્ટ પહેરવાનું વધુ પસંદ કરીશ. મારું માનવું છે કે, બ્રા છૂપાયેલી હોવી જોઈએ, બતાવવી જોઈએ નહીં.'

priyanka chopra

કેટલાક દિવસથી છોકરીઓ અને તેમની બ્રા ખુબ જ ચર્ચામાં આવી હતી. પહેલા કેટરીના કૈફની ફિલ્મમાં એક સીન પર બબાલ થયો. ત્યારબાદ બિગબોસ કન્ટેસ્ટન્ટ પ્રિયા મલિકે બ્રા ના મુદ્દે આખું કેમ્પેઇન ચલાવી દીધું. હવે પ્રિયંકા ચોપરાએ બ્રા થી લઈને બેડરૂમ સુધીની વાત એક ઇન્ટરવ્યૂમાં કરી છે.

priyanka chopra

એટલું જ નહિ પરંતુ પેન્ટ ને બદલે લેંગીસ પહેરવા પર પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તેઓ એવું ત્યારે જ કરી શકે જયારે લેંગીસ શરીરથી ચોટેલું ના હોય.

priyanka chopra

આ પહેલા પણ પ્રિયંકા ચોપરા ઘણા બોલ્ડ નિવેદનો આપી ચુકી છે. પ્રિયંકાએ તેના આત્મહત્યા વાળા નિવેદન પર કહ્યું હતું કે આત્મહત્યા કરતા પહેલા હું એનું જ ગળું દબાવીને મારી નાખું જે મને તેમાં માટે મજબુર કરે.

priyanka chopra

મારી મારીને બદલો
જો કોઈએ પણ મને દગો આપ્યો તો તેને મારી નાખીશ. જો હું કોઈ સંબંધમાં છું તો તેમાં દગાબાઝી ની કોઈ જ જગ્યા નથી.

priyanka chopra

છોકરા જોઈએ છે પરંતુ પતિ નહિ
પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તેને છોકરા સાથે પ્રેમ છે. પરંતુ પતિ માટે તે હજુ તૈયાર નથી. એટલા માટે તેને બાળકો તો જોઈએ છે પરંતુ પતિ નહિ.

priyanka chopra

હીરા જેવો પતિ પરંતુ હીરા ખરીદવાવાળો નહિ
મને હીરા જેવો પતિ જોઈએ છે. પરંતુ હીરા ખરીદવાવાળો પતિ નથી જોઈતો. એટલું તો તે પોતે પણ ખરીદી શકે છે તેના માટે તેને પતિ નથી જોઈતો.

priyanka chopra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X