SHOCK: પ્રિયંકા ચોપરાએ બે વાર આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી!
ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીના સુસાઇડ કેસમાંથી હજી લોકો બહાર નથી નીકળી શક્યા ત્યાં જ બોલીવૂડ અને હવે હોલીવૂડની પણ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બે વાર આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી તેવો ધટસ્ફોટ પ્રિયંકા ચોપડાના એક્સ મેનેજર પ્રકાશ રાજૂએ કર્યો છે. ટ્વિટર પર પ્રકાશ રાજૂએ ટ્વિટ શેયર કર્યા છે. જેમાં તેમણે આ અંગે ચોંકવનારા ખુલાસા કર્યા છે. નોંધનીય છે કે તે વાત જગજાહેર હતી કે પ્રિયંકા ચોપડા અને તેના એક્સ મેનેજર પ્રકાશ જાજૂ વચ્ચે હંમેશાથી કડવા સંબંધો રહ્યા છે.
વળી આ પહેલા પણ કેટલીક વાર પ્રિયંકા ચોપડા તેનો ગુસ્સો આ વાત પર નીકાળી ચૂકી છે. એટલું જ નહીં પ્રકાશે પોતાના ટ્વિટરમાં સલમાનથી લઇને શાહરૂખ ખાન, કરીના કપૂર, કેટરીના કૈફ અને દિપીકા પાદુકોણનું નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રકાશે કહ્યું છે કે બોલીવૂડની દુનિયા જેટલી બહારની આકર્ષક લાગે છે તેવી બિલકુલ પણ નથી. ત્યારે પ્રકાશે આ મામલે કેવા કેવા ખુલાસા કર્યો છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પ્રિયંકા ચોપડા
પ્રકાશ જાજૂએ ટ્વિટ કરીને આ વાતનો ખુલાસો આપ્યો છે કે પ્રિયંકા ચોપડાએ પણ બે વાર આત્મહત્યા કરવાની કોશિષ કરી ચૂકી છે.

અસીમ મર્ચન્ટ
પ્રકાશે પોતાની ટ્વિટમાં પ્રિયંકા અને અસીમ મર્ચન્ટના સંબંધો વિષે પણ અનેક વાતોની સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે પ્રિયંકા અને અસીમ વચ્ચે રોજ થતા હતા ઝગડા. અને પ્રિયંકા રાતના 2-3 વાગે રોતા રોતા મને ફોન કરતી હતી. આ બધી પ્રકાશે તેમના ટ્વિટમાં લખ્યું છે.

આત્મહત્યાની કોશિષ
તેણે કહ્યું કે 2002માં જ્યારે અસીમની માંનું મોત થઇ ત્યારે પ્રિયંકા ખુબ જ ડિપ્રેશનમાં જતી રહી હતી. અને આજ કારણે તે કરણના એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

દિપીકા પાદુકોણ
તે પછી તેમણે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના સંબંધોની વાત કરી. અને કહ્યું કે સારું છે તે બન્ને એકબીજાની સાથે છે.

તમામ સુપરસ્ટાર્સ
તેમણે લખ્યું કે... મેં તમામ સુપરસ્ટાર્સને પ્રોડ્યૂર્સની ઓફિસની બહાર કલાકો સુધી રાહ જોતા જોયા છે.

બોલીવૂડનો ખુલાસો
વળી પ્રકાશ જાજૂએ ટ્વિટરના માધ્યમથી બોલીવૂડ સાથે જોડાયેલી અન્ય વાતો પણ બહાર લાવી.

અંકિતા લોખંડે
બોલીવુડની સાથે સાથે પ્રકાશે અન્ય ટીવી સ્ટાર્સને પણ પોતાના ટ્વિટમાં લપેટ્યાં.

નિશાનો
વળી ટ્વિટસ દ્વારા પ્રકાશ જાજૂએ પ્રિયંકા ચોપડા પર જોરદાર નિશાનો લગાવાનું ના ચૂક્યા.

ફેન્સને પણ ના છોડ્યા
પ્રિયંકા જ નહીં પ્રકાશ જાજૂએ પ્રિયંકાના ફેન્સ પર પણ પોતાનો ગુસ્સો બરાબરનો દેખાડ્યો.

સ્ટાર્સની લાઇફ
પ્રકાશ જાજૂએ સ્ટાર્સની લાઇફ વિષે પણ કેટલાક રહસ્યો ઉજાગર કર્યા. તેમણે કહ્યું કે બોલીવૂડ જેવું દેખાય છે તેવું છે નહીં.

મુંબઇ નગરી
પ્રકાશ જાજૂએ સાફ સાફ કહ્યું કે નાના શહેરાની છોકરીઓને મુંબઇમાં એકલી ના આવવા દેવી જોઇએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
