Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ફિલ્મફૅર ઍવૉર્ડ્સમાં હશે માધુરી-કૅટના ઠુમકાં : જોરદાર તૈયારીઓ!

મુંબઈ, 23 જાન્યુઆરી : બૉલીવુડમાં એક વખત એવો હતો કે ખાસ અને મહત્વના ઍવૉર્ડ્સ ફંક્શન યોજાતા હતાં, પરંતુ હવે તો અનેક ઍવૉર્ડ્સ ફંક્શન યોજાતા રહે છે. આમ છતાં બૉલીવુડને સૌથી વધુ જે ઍવૉર્ડનો ઇંતેજાર રહે છે, તે છે ફિલ્મી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઍવૉર્ડ ફિલ્મફૅર.

સ્ક્રીન ઍવૉર્ડ્સ બાદ હવે બૉલીવુડ માટેનો સૌથી મહત્વનો ઍવૉર્ડ ફંક્શન ફિલ્મફૅર ઍવૉર્ડ્સ ફંક્શન યોજાનાર છે. બૉલીવુડની તમામ હસ્તીઓ આવી સાંજનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતી હોય છે. ફિલ્મફૅર ઍવૉર્ડ્સ આવતીકાલે યોજાનાર છે અને તેના માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે. સિતારાઓના ઠુમકા અને ઍવૉર્ડ્સની ભરમાર સાથેના આ સમારંભ માટે બૉલીવુડની મહત્વની સેલિબ્રિટીઓ રિહર્સલમાં જોતરાઈ ગઈ છે.

59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની યજમાની આ વખતે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર કરવાના છે. રણબીર અને પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમ માટે જોરદાર રિહર્સલ કરી રહ્યાં છે, તો માધુરી દીક્ષિત, રણવીર સિંહ, સલમાન ખાન જેવા સ્ટાર્સ પણ આ સમારંભમાં પરફૉર્મન્સ આપવા માટે પરસેવો પાડી રહ્યાં છે.

વિશ્વાસ ન થતો હોય તો જોઈ લ્યો આ તસવીરો :

શાનદાર મંચ

શાનદાર મંચ

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભ માટે તૈયાર કરાયેલ શાનદાર મંચ.

પ્રિયંકા-રણબીરનું રિહર્સલ

પ્રિયંકા-રણબીરનું રિહર્સલ

59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની યજમાની આ વખતે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર કરવાના છે. રણબીર અને પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમ માટે જોરદાર રિહર્સલ કરી રહ્યાં છે.

પ્રિયંકા-રણબીર

પ્રિયંકા-રણબીર

59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની યજમાની આ વખતે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર કરવાના છે. રણબીર અને પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમ માટે જોરદાર રિહર્સલ કરી રહ્યાં છે

પ્રિયંકા-રણબીર

પ્રિયંકા-રણબીર

59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની યજમાની આ વખતે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર કરવાના છે. રણબીર અને પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમ માટે જોરદાર રિહર્સલ કરી રહ્યાં છે.

પ્રિયંકા-રણબીર

પ્રિયંકા-રણબીર

59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની યજમાની આ વખતે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર કરવાના છે. રણબીર અને પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમ માટે જોરદાર રિહર્સલ કરી રહ્યાં છે.

પ્રિયંકા-રણબીર

પ્રિયંકા-રણબીર

59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની યજમાની આ વખતે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર કરવાના છે. રણબીર અને પ્રિયંકા ચોપરા પણ આ કાર્યક્રમ માટે જોરદાર રિહર્સલ કરી રહ્યાં છે.

રણવીર

રણવીર

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની તૈયારીઓમાં વ્યસ્ત રણવીર સિંહ.

સલમાન

સલમાન

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની તૈયારીઓ માટે પહોંચ્યા સલમાન ખાન.

કૅટના જલવા

કૅટના જલવા

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભમાં કૅટરીના કૈફ પણ પોતાના હુશ્નના જલવા પાથરનાર છે.

કૅટના ઠુમકાં

કૅટના ઠુમકાં

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભમાં કૅટરીના કૈફ ઠુમકા લગાવવા માટે જોરદાર રિહર્સલ કરતાં નજરે પડે છે.

કૅટરીના કૈફ

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભમાં માધુરી દીક્ષિત પણ પોતાના ડાન્સ પરફૉર્મન્સ માટે તૈયારીઓ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X