બોલિવુડ ડ્રગ્સ કનેક્શનમાં પ્રોડ્યુસર ફિરોજ નડીયાદવાલાની પત્ની ગિરફ્તાર

બોલીવુડમાં ડ્રગ્સને કારણે ભુકંપ થવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક ધરપકડ થાય છે. તાજેતરના કેસમાં, ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીને એનસીબીએ ધરપકડ કરી લીધી છે, તમને જણાવી દઈએ કે અગાઉ એનસીબીએ દર

બોલીવુડમાં ડ્રગ્સને કારણે ભુકંપ થવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક ધરપકડ થાય છે. તાજેતરના કેસમાં, ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીને એનસીબીએ ધરપકડ કરી લીધી છે, તમને જણાવી દઈએ કે અગાઉ એનસીબીએ દરોડા દરમિયાન ફિરોઝના ઘરેથી ડ્રગ્સ મળ્યું હતું. માનવામાં આવે છે કે એનસીબી હવે ફિરાજ નડિયાદવાલાની પણ પુછપરછ કરશે અને ટૂંક સમયમાં જ તેમને સમન્સ મોકલવામાં આવશે.

Drug connection

ઉલ્લેખનીય છે કે ગત રાતથી એન.સી.બી.ની ટીમે અનેક ડ્રગના વેપારીઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ કેસમાં, એનસીબી દ્વારા અત્યાર સુધીમાં 5 ડ્રગ પેડલર્સની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિરોઝ નડિયાદવાલા 'હેરા ફેરી', 'અવારા પાગલ દીવાના' અને 'વેલકમ' જેવી ઘણી હિટ ફિલ્મોના નિર્માતા છે. અગાઉ ફિરોઝ નડિયાદવાલા પણ આવકવેરાના બાકીના કેસમાં ત્રણ મહિના જેલની સજા ભોગવી ચૂક્યા છે.

આ પણ વાંચો: નોટબંદીથી કાળું ધન ઓછું કરવામાં મળી મદદ:પીએમ મોદી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X