ગોલ્ડન ગર્લ રશ્મિકા મંદાનાને ફેન્સે ધનતેરસના દિવસે આપી સ્પેશિયલ સરપ્રાઈઝ
ધનતેરસના શુભ અવસર પર અભિનેત્રીના ફેન્સ તેના માટે સ્પેશિયલ સરપ્રાઈઝ આપી છે.
પુષ્પા સ્ટાર અને નેશનલ ક્રશ નામે જાણીતી લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં ઈન્ડસ્ટ્રીની ગોલ્ડન ગર્લ છે. ફિલ્મ પુષ્પામાં શ્રીવલ્લીની ભૂમિકા નિભાવ્યા બાદ રશ્મિકા આ નામથી પણ લોકપ્રિય બની ચૂકી છે. હાલમાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોલ્ડન ગર્લ છે. આખા દેશમાં એક મોટી ફેનફોલોઈંગ સાથે ગોલ્ડ બ્રાંડ્સ પણ તેને સાઈન કરવા માંગે છે. તેને શ્રીવલ્લી પણ કહેવામાં આવી રહી છે કે જે દેવી લક્ષ્મીનુ બીજુ નામ છે.

રશ્મિકા મંદાનાનુ નામ ગોલ્ડનુ સમાનાર્થી બની ગયુ છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના શુભ અવસર પર અભિનેત્રીના ફેન્સ તેના માટે તેરી ઝલક અશરફી...શ્રીવલ્લી ગાઈને રશ્મિકા અને તેની ગોલ્ડન અપીલનો જશ્ન મનાવી રહ્યા છે અને તેના પર ખાસ પોસ્ટર પણ બનાવી રહ્યા છે. ઘણી મોટી ગોલ્ડ બ્રાન્ડ્સ રશ્મિકાને ચેઝ પણ કરી રહ્યા છે જેથી તે જાહેરાત અને પ્રચારનો ચહેરો બની શકે. આવુ એટલા માટે કારણકે તે શ્રીવલ્લી તરીકે જાણીતી છે. જે દેવી લક્ષ્મીનુ પર્યાય છે. રશ્મિકા તેના પાત્ર શ્રીવલ્લી ભૂમિકા સાથે દેશના દિલમાં ઊંડે ઊંડે છવાઈ ગઈ છે. આ જ કારણ છે કે ભારતીય ગોલ્ડ બ્રાન્ડ્સમાં તેમની બ્રાન્ડની અપીલ ઘણી વધારે છે.
Ashrafi of our Lives ❤️#RashmikaMandanna pic.twitter.com/yyuDFeY7tE
— ʀᴀsʜᴍɪᴋᴀ ғᴄ (@rashmika_fans_) October 21, 2022
શ્રીવલ્લીના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યુ અને તેના કારણે તે રાતોરાત સફળ થઈ ગયુ. ગોલ્ડન ગર્લ રશ્મિકાના આગામી વર્ક ફ્રંટની વાત કરીએ તો તે હાલમાં 'પુષ્પાઃ ધ રાઇઝ'ના બીજા ભાગ માટે તૈયારી કરી રહી છે. જેમાં તે અલ્લુ અર્જુન સાથે ફરીથી જોવા મળશે અને 'શ્રીવલ્લી' ના પ્રિય પાત્રને પુનર્જીવિત કરશે. આ સાથે તેની પાસે વિજય થાલાપટ્ટી સાથેની 'વરિસુ' અને રણબીર કપૂર સાથેની 'એનિમલ' પાઇપલાઇનમાં છે. જેના માટે તેના દર્શકો પહેલેથી જ ઉત્સાહિત છે.
GOLDEN GIRL ✨#RashmikaMandanna pic.twitter.com/bdlNCJN0Dz
— ʀᴀsʜᴍɪᴋᴀ ғᴄ (@rashmika_fans_) October 21, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
