સેક્સ ક્લિપ પર ભડકી રાધિકા, ન્યૂડ લોકો જોવાનો શોખ હોય તો....

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં રાધિકા આપ્ટે ની આવનારી ફિલ્મ પાચર્ડની એક વાઇરલ સેક્સ ક્લિપ ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ પણ થઇ અને લોકોને પસંદ પણ આવી. આ ફિલ્મ અજય દેવગનના પ્રોડક્શનમાં બની છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા અને તનિષ્ટા ચેટર્જી મુખ્ય ભૂમિકામાં છે.

parched

એક ઘડિયારના લોન્ચ ઇવેન્ટમાં એક રિપોર્ટરે રાધિકા આપ્ટેને સવાલ કર્યો કે આપની ફિલ્મમાં એક સેક્સ સીન હાલમાં જ લીક થયો છે. તેના વિશે તમે શુ કહેશો? આ વખતે રાધિકા આપ્ટેએ તેને હલકામાં જવા ના દીધું.

parched

રાધિકા આપ્ટેએ જવાબ આપ્યો કે તમે તેનો વિવાદ બનાવ્યો. તમે સીન જોયો અને બીજા લોકો સાથે તેને શેર કર્યો. તમારો સવાલ એટલો ખરાબ છે કે તેનો કોઈ જવાબ જ નથી બનતો.

parched

રાધિકા આપ્ટેએ કહ્યું કે હું એક કલાકાર છું અને જેવા સીન કરવાની જરૂર હશે તેવા સીન તે કરશે. જો તમને ખબર હોય કે ઇન્ટરનેશનલ સિનેમામાં લોકો શુ શુ કરે છે તો તમે આ સવાલ ના પૂછતાં. રાધિકાએ કહ્યું કે ખાલી સેક્સ સીનથી જ ફિલ્મ નથી બની.

parched

હું કોઈ પણ વસ્તુ માટે શરમ નથી અનુભવતી. જે લોકો પોતાના શરીરથી શર્મિંદા હોય તેઓ બીજાના શરીરને જોઈને આવા અજીબ રિએક્શન ના આપે. બીજી વખત કોઈ ન્યૂડ ફોટો જોવા જોય તો પોતાની જાતને અરીશામાં જોઈ લેજો મારો વીડિયો ના જોતા.

parched

ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે પાચર્ડ ફિલ્મ ભારત બહાર પણ ઘણા દેશોમાં રિલીઝ થયી. એટલું જ નહીં પરંતુ તેને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વખાણ પણ કરવામાં આવ્યા. ફિલ્મમાં સીનની માંગ હતી એટલા માટે રાધિકા આપ્ટે તે સીન માટે તૈયાર થયી.

parched

રાધિકા આપ્ટેએ ફિલ્મ પાર્ચ્ડમાં બોલ્ડ સીન ભજવ્યા છે તે અંગે તેનું કહેવું છે કે બોલ્ડ સીન ભજવવામાં તેને જરા પણ સંકોચ થતો નથી. બદલાપુરમાં તેના બોલ્ડ રોલ અને એક્ટિંગના લીધે જ્યાં તેની એક ઇમેજ લોકોનો મનમાં ઊભી કરી હતી ત્યાં જ તેની ન્યૂડ તસવીરો લિંક થઇ જતો અન્ય એક વિવાદે આ હિરોઇનને હાલમાં વિવાદોમાં નાંખી દીધી.

parched

અહીં જુઓ આખો વીડિયો જેમાં રાધિકા આપ્ટે એ રિપોર્ટરને સીધે સીધો જવાબ આપ્યો....

English summary
Radhika Apte fumes over her leaked nude sex clip from parched and she makes a valid point!
Please Wait while comments are loading...