Exclusive : શું પોર્ન ફિલ્મ નિર્માતા છે એકતા કપૂર?

મુંબઈ, 4 ફેબ્રુઆરી : સન્ની લિયોનની આવનાર ફિલ્મ રાગિણી એમએમએસ 2નું ટ્રેલર આજકાલ પોર્ન વેબસાઇટો ઉપર ધૂમ મચાવીરહ્યું છે. ફિલ્મના ટ્રેલર તથા એક એડલ્ટ ફિલ્મ વચ્ચે કોઈ ખાસ અંતર દેખાતો નથી. આ અંગે કેટલાંક સામાજિક સંગઠનોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.

sunny-leone-ragini-mms-2
વારાણસીની મહિલા જાગૃતિ સમિતિના પ્રમુખ અનુ ટંડને વનઇંડિયા સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે સન્ની લિયોને તેવુ જ કર્યું છે કે જેના માટે તેઓ જાણીતા છે, પરંતુ આપણા દેશની દીકરી એકતા કપૂર પાસે અમને આવી અપેક્ષા નહોતી. તેમણે રાગિણી એમએમએસ 2 તરીકે લોકો સામે પોર્ન પિરસવાની કોશિશ કરી છે. હું પૂછવા માંગુ છું કે એકતા કપૂર રાગિણી એમએમએસ 2 જેવી ફિલ્મો બનાવી એડલ્ટ ફિલ્મોના નિર્માતા બનવા જઈ રહ્યાં છે? આખરે તેમને તો પૈસાની કોઈ કમી નથી, તો પછી તેઓ આમ કેમ કરે છે?

તેમણે જણાવ્યું - અમે એકતા કપૂર, સન્ની લિયોન અને રાગિણી એમએમએસ 2નો જોરદાર વિરોધ કરીએ છીએ, કારણ કે તેનાથી આપણા દેશની સંસ્કૃતિ દૂષિત થઈ રહી છે અને આપણા કિશોરો તથા યુવાનો વચ્ચે ખોટો સંદેશ જઈ રહ્યો છે. નોંધનીય છે કે મહિલા જાગૃતિ સમિતિ તરફથી અગાઉ પણ સન્ની અને એકતા વિરુદ્ધ આવા જ પ્રત્યાઘાતો સાંપડ્યા હતાં. સમિતિએ ચેતવણી આપી છે કે રાગિણી એમએમએસ 2 વારાણસીમાં રિલીઝ નહીં થવા દઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X