રાજ કપૂરની દીકરી રિતુ નંદાનુ 71 વર્ષની વયે નિધન
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની બહેન અને શ્વેતા બચ્ચન (અમિતાભ બચ્ચનની દીકરી)ના સાસુ રિતુ નંદાનુ નિધન થઈ ગયુ છે.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની બહેન અને શ્વેતા બચ્ચન (અમિતાભ બચ્ચનની દીકરી)ના સાસુ રિતુ નંદાનુ નિધન થઈ ગયુ છે. આ વિશેની માહિતી ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે. રિતુએ 71 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. રિદ્ધિમાએ પોતાની ફોઈના નિધનના સમાચાર પોસ્ટ કરીને લખ્યુ, 'હું પોતાની જિંદગીમાં તેમનાથી વધુ વિનમ્ર અને સભ્ય વ્યક્તિને આજ સુધી મળી નથી. ફોઈ તમે હંમેશા યાદ આવશો.'













Click it and Unblock the Notifications
