• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    Pics : 62 વર્ષીય રજનીકાંતની 51 હિટ ફિલ્મો

    |

    મુંબઈ, 12 ડિસેમ્બર : 12મી ડિસેમ્બર, 1950ના રોજ જન્મેલ શિવાજી રાવ ગાયકવાડ ઉર્ફે રજનીકાંતનો આજે 62મો જન્મ દિવસ છે અને આ પ્રસંગે દેશના ખૂણા-ખૂણામાંથી તેમના ફૅન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તેમના ફૅન્સની સંખ્યાની ગણતરી કરવી મુશ્કેલ જ નહીં, પણ અશક્ય છે.

    રજનીકાંત નામે જાણીતા થયેલ જોક્સ પણ રજનીને હરહંમેશ ફૅન્સ વચ્ચે મોજૂદ રાખે છે. આ જોક્સ અંગે પણ ભાગ્યે જ કોઈ અજાણ હશે. રજનીકાંતે એક્ટર તરીકે પોતાના કૅરિયરની શરુઆત તામિળ ફિલ્મ અપૂર્વ રાગંગાથી કરી હતી. તેમાં કમલ હસને પણ એક્ટિંગ કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક હતાં બાલચંદર. આ ફિલ્મમાં રજનીને ખૂબ જ નાનકડું પાત્ર અપાયુ હતું. આ ફિલ્મ બેસ્ટ તામિળ ફિલ્મ તરીકે નૉમિનેટ કરાઈ હતી અને ફિલ્મે તે ઍવૉર્ડ પણ જીત્યો હતો. રજનીકાંત બાલચંદરને કાયમ પોતાના મેંટર ગણતા રહ્યાં. બૉલીવુડમાં રજનીકાંતે અંધા કાનૂન વડે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની પણ હતાં. આ ફિલ્મ હિટ રહી હતી. પછી રજનીકાંતે હમ ફિલ્મમાં કામ કર્યું કે જે પણ હિટ રહી.

    માર્ચ-2011માં રજનીકાંતે આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તે સમય ટીવી ચૅનલ્સ દ્વારા કરાયેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે રજનીકાંત ડેડ ઉપર સૌથી વધારે સર્ચ કરાતું ટર્મ તેમજ ટ્વિટર પર સૌથી ટોચનો ટ્રેંડ હતો. આરોગ્ય કથળ્યા છતાં રજનીકાંત 2011માં જ રિલીઝ થયેલ શાહરુખ ખાનની ફિલ્મ રા.વનમાં દેખાયાં અને તે અગાઉ 2010માં તેમની ઐશ્વર્યા રાય સાથેની ફિલ્મ રોબોટ પણ રિલીઝ થઈ હતી. રોબોટ રજનીની તામિળ ફિક્શન ફિલ્મ એંથિરનનું હિન્દી વર્ઝન હતી.

    આવો આપને રજનીકાંતની ટૉપ 51 ફિલ્મોની તસવીરો સાથે બતાવીએ તમની સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    2007માં રિલીઝ થયેલ ફિલ્મ શિવાજી એક પૉલિટિકલ થ્રિલર ફિલ્મ હતી. તેનું દિગ્દર્શન એસ. શંકર અને નિર્માણ એવીએમ પ્રોડક્શન્સે કર્યુ હતું.

    રજની અને શ્રિયા સરન મુખ્ય ભૂમિકામાં હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    એંથિરન 2010માં રિલીઝ થયેલ એક હિટ તામિળ ફિક્શન ફિલ્મ હતી. હિન્દીમાં તેને રોબોટ તરીકે બનાવાઈ. તેમાં રજનીકાંતે ડબલ રોલ કર્યો.

    ઐશ્વર્યા રાય પણ મુખ્ય રોલમાં હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    કોચ્ચીદાઇયાં ફિલ્મ રજનીકાંતની આગામી પીરિયર તામિળ ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન સૌંદર્ય આર. અશ્વિને કર્યું છે તથા લેખક છે કે. એસ. રવિકુમાર. સંગીત એ. આર. રહેમાનનું છે.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    2011માં રિલીઝ થયેલ શાહરુખનીફિલ્મ રા.વનમાં રજનીકાંત દેખાય હતાં. અનુભવ સિન્હા દિગ્દર્શિત ફિલ્મમાં કરીના કપૂર, અરમાન વર્મા તેમજ અર્જુન રામપાલ પણ હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    રજનીકાંતની એક ઐતિહાસિક ફિલ્મ છે રાણા કે જે શીઘ્ર રિલીઝ થનાર છે. કે. એસ. રવિશંકર દિગ્દર્શિત ફિલ્મમાં દીપિકા પાદુકોણે પણ છે.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    2006માં આવેલ ફિલ્મ ચંદ્રમુખી એક કૉમેડી હૉરર ફિલ્મ હતી. તેનું દિગ્દર્શન પી. બાસુએ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1995માં રિલીઝ તામિળ ફિલ્મ મુથુમાં રજનીકાંત, મીના રઘુવરન તથા શરથ બાબૂએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1995માં જ રિલીઝ થયેલ તામિળ ફિલ્મ બાશા એક એક્શન ડ્રામા ફિલ્મ હતી. તેનું દિગ્દર્શન સુરેશ કૃષ્ણાએ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    થાલપથી ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન મણિરત્નમે તથા નિર્માણ જી. વેંકટેશ્વરમે્ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1999માં રિલીઝ થયેલ તામિળ રોમાન્ટિક ફિલ્મ પદયપ્પામાં રજનીકાંત સાથે સૌંદર્યા તેમજ રમયા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    2008માં રિલીઝ થયેલ તામિળ ડ્રામા ફિલ્મ કુસેલનનું નિર્માણ પી. બાસુએ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1987માં રિલીઝ થયેલ ફલ્મ મણિથનનું દિગ્દર્શન એસ. પી. મુથુરમને કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    બાબા ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી. આ તામિળ ફૅન્ટેસી એક્શન ફિલ્મ હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    થિલૂ મુલૂ ફિલ્મ 1981માં રિલીઝ થયેલ એક તામિળ કૉમેડી ફિલ્મ હતી. તેમાં રજનીકાંત તથા માધવી મુખ્ય રોલમાં હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    અન્નામલાઈ ફિલ્મ 1992માં રિલીઝ થઈ કે જેનું દિગ્દર્શન સુરેશ કૃષ્ણાએ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    માપ્પલાઈ ફિલ્મ 1989માં રિલીઝ થયેલ એક તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન રાજાશેખરે કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    વીરા એક લવ-કૉમેડી તામિળ ફિલ્મ હતી કે જે બૉક્સ ઑફિસે પૂરા 150 દિવસ ચાલી હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    પોલાધવન ફિલ્મ 1980માં રિલીઝ થયેલ એક તામિળ ફિલ્મ હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1997માં રિલીઝ થયેલ અરુણાંચલમ્ ફિલ્મ એક તામિળ એક્શન કૉમેડી ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન સુંદર સી.એ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1991માં રિલીઝ થયેલ ફિલ્મ હમમાં પણ રજનીકાંતે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    મુરટ્ટૂ કલાઈ ફિલ્મ 1980માં રિલીઝ થઈ હતી. એવીએમ પ્રોડક્શન્સે આ ફિલ્મ બનાવી હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    મુંડરૂ મુડીચૂ 1970માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન બાલચંદરે કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    રાજથી રાજા તામિળ ફિલ્મ હતી કે જે 1989માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 175 દિવસ ચાલી હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    અપૂર્વા રાગાંગલ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન કે. બાલચંદરે કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    મુલુમ માલારમ એક તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન જે. મહેન્દ્રને કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    ધર્માથિન થલાઇવન ફિલ્મ 1998માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    માવીરન રજનીકાંતની એવી પ્રથમ તામિળ ફિલ્મ હતી કે જે 70 એમએમના હાઈ રિઝૉલ્યુશનમાં બની હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    વ્યાથિનીલી 1977માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં ભારથીરાજા.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1992માં રિલીઝ તામિળ ફિલ્મ મનનમાં રજનીકાંત સાથે વિજયાશાંતિ તથા ખુશબૂ પણ હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1990માં રલીઝ થયેલ તામિળ ફિલ્મ પનાક્કરનમાં રજની સાથે ગૌતમી હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    નિનાઇથલે ઇનીક્કુમ ફિલ્મ 1979માં રિલીઝ થયેલ ડ્રામા ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં કે. બાલચંદર.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    વેલાઇકરન તામિળ ફિલ્નનું દિગ્દર્શન કર્યુ હતું. એસ. પી. મુથુરમને. રજની સાથે શરથ બાબૂ અને અમલા પણ હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1983માં રિલીઝ થયેલ અંધા કાનૂન ફિલ્મમાં રજનીકાંત સાથે હેમા માલિની અને અમિતાભ બચ્ચન પણ હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1980માં રિલીઝ થયેલ ફિલ્મ બિલ્લા એક તામિળ એક્શન થ્રિલર ફિલ્મ હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    શ્રી રઘુવેન્દ્ર ફિલ્મ 1985માં રિલીઝ થઈ હતી. તે રજનીકાંની 100મી ફિલ્મ હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1988માં આવેલ ફિલ્મ ગુરુ શિષ્ય એક કૉમેડી ફિલ્મ હતી. તેના દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1984માં રિલીઝ થામ્બીક્કુ એંથા ઉરુનું દિગ્દર્શન રાજાશેખરે કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    આર્યા ફિલ્મ 7મી મે, 2007ના રોજ રિલીઝ થઈ હતી. દિગ્દર્શક હતાં સુકુમાર.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1989માં રિલીઝ બૉલીવુડ ફિલ્મ ચાલબાજમાં રજનીએ સન્ની દેઓલ, શ્રીદેવી તેમજ અનુપમ ખેર સાથે કામ કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    યેજમાન ફિલ્મ એક તામિળ રોમાન્ટિક ફિલ્મ હતી. તેના દિગ્દર્શક હતાં આર. વી. ઉદયકુમાર.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    ભ્રષ્ટાચાર ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. તેમાં રેખા પણ હતાં. દિગ્દર્શક રમેશ સિપ્પી હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    અન્થુલેની ફિલ્મ 1976માં રિલીઝ થયેલ તેલુગુ ફિલ્મ હતી. કે. બાલચંદર દિગ્દર્શિત ફિલ્મમાં જયાપ્રદા પણ હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    નેત્રી કન એક તામિળ ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1977માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ અવરગલનું દિગ્દર્શન કે. બાલચંદરે કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    ઇલામાઈ ઊંજલ અદૂકિરાથૂ 1978માં રિલીઝ થયેલ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન સી. વી. શ્રીધરે કર્યુ હતું.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    મુંડરૂ મુગમ ફિલ્મમાં રજનીકાંત ટ્રિપલ રોલમાં હતાં. આ ફિલ્મ 150 દિવસ ચાલી હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    વ્યાસુ પિલીચિંદી ફિલ્મ 1978માં રિલીઝ થયેલ તેલગુ ફિલ્મ હતી. સી. વી. શ્રીધર દિગ્દર્શિત ફિલ્મમાં કમલ હસન તથા સુપ્રિયા પણ હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    ભૂવના ઓરુ કેલવી કરુ ફિલ્મના દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન. આ તામિળ ફિલ્મ હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    બલ્ડ સ્ટોન એક અમેરિકન મિસ્ટ્રી ફિલ્મ હતી કે જે 1988માં રિલીઝ થઈ હતી.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    ઠંગા મનન એક તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન કર્યુ હતું એ. જગન્નાથને. તેમાં રજનીકાંત સાથે પૂર્ણિમા મુખ્ય રોલમાં હતાં.

    51 ફિલ્મો

    51 ફિલ્મો

    1985માં આવેલ ફિલ્મ ગિરફ્તારમાં રજનીકાંતે અમિતાભ બચ્ચન અને કમલ હસન સાથે કામ કર્યુ હતું.

    English summary
    Rajinikant has completed 62 years of his life. Rajini is an Indian Film actor, born in 12 December 1950. He made his debut as an actor with Tamil Film Apoorva Raangangan. This film has been awarded with a national award in 1975. He has worked in some hit Bollywood movies also.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more