પાત્રમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરુ છું : રાજપાલ યાદવ
મુંબઈ, 22 મે : બૉલીવુડ ફિલ્મોમાં હાસ્ય અભિનેતા તરીકે મોટી નામના મેળવનાર રાજપાલ યાદવે જણાવ્યું કે તેઓ પાત્રમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરે છે. તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેય પોતાના પાત્ર અંગે અગાઉથી ભૂમિકા નથી બાંધતાં. તેઓ કોઈ પણ પાત્ર હોય, તેમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરે છે.

હંગામા, કલ હો ન હો, મુઝસે શાદી કરોગી, પાર્ટનર જેવી ફિલ્મોમાં પોતાના હાસ્ય અભિનયથી પ્રભાવિત કરનાર રાજપાલે મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં, મૈં મેરી પત્ની ઔર વો, લૅડીઝ ટેલર, રામા રામા ક્યા હૈ ડ્રામા અને કુશ્તી જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
રાજપાલ યાદવ હરિકૃપા ફિલ્મ્સના બૅનર હેઠળ બનતી બાબુજી એક ટિકટ મુંબઈ ફિલ્મના સેટ પર વાતચીત કરી રહ્યા હતાં. બીઈટીબી ફિલ્મમાં તેમની સાથે ભારતી શર્મા પણ છે. રાજપાલ યાદવે જણાવ્યું - મેં પોતાની જાતને સાબિત કરી દીધી છે. હવે જે પણ રોલ મળે છે, તે કરવામાં હું જી-જાન લગાવી દઉ છું.
રામપાલ યાદવ ટુંકમાં જ ઝિંદગી 50 50 ફિલ્મમાં પણ દેખાશે કે જેમાં પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અને રાજન વર્મા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
