રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ, સોશિયલ મીડિયા પર મળી ગાળો
હિંદી સિનેમાની ડ્રામા ક્વીન રાખી સાવંત એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે કારણ છે તેનો એક ફોટો.
હિંદી સિનેમાની ડ્રામા ક્વીન રાખી સાવંત એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે કારણ છે તેનો એક ફોટો. વાસ્તવમાં રાખી સાવંતે પોતાના ઈનસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે નદી કિનારે સ્કર્ટ પહેરી પાકિસ્તાની ઝંડાને પોતાની શરીર પર લગાવીને ઉભી છે. એમાં કોઈ શંકા નથી કે ફોટો ઘણો ઉત્તેજક છે. ફોટો શેર કરતી વખતે રાખી સાવંતે લખ્યુ છે કે આ ફોટો એક ફિલ્મના શૂટિંગ દરમિયાનની છે, હું મારા ભારતને પ્રેમ કરુ છુ પરંતુ ફિલ્મ ધારા 370માં આ મારી ભૂમિકા છે.
|
રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ
રાખીએ આ ફોટા ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે આ ફિલ્મ કાશ્મીર સમસ્યા અને કાશ્મીરી પંડિતો પર આધારિત છે અને તે ફિલ્મમાં એક પાકિસ્તાની છોકરીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જો કે રાખીની આ પોસ્ટ પર અમુક પાકિસ્તાની યુઝર્સે પણ વાંધો દર્શાવ્યો છે.
રાખીનો ફોટો જોઈને ભડક્યા લોકો
એક યુઝરે લખ્યુ, ‘તુ ક્યાંયથી પણ અમારી સભ્યતા નથી દર્શાવતી, પાકિસ્તાન કોઈ મહિલાને આવા અંગ પ્રદર્શનની મંજૂરી નથી આપતુ. મને પાકિસ્તાની હોવા પર ગર્વ છે અને મને મારી સંસ્કૃતિથી પ્રેમ છે. એટલુ જ નહિ રાખીની આ પોસ્ટ પર અમુક ભારતીયોને પણ વાંધો છે અને તેમણે રાખી સામે નિવેદનબાજી કરી છે.'
રાખીએ વીડિયો પણ શેર કર્યો છે
તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ રાખી પોતાના લગ્ન માટે જબરદસ્ત ચર્ચામાં હતી. તેણે એલાન કર્યુ હતુ કે તે જાણીતા કૉમેડિયન દીપક કલાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રાખીએ આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને કહ્યુ હતુ કે તે લગ્ન કરવા વિદેશ એટલા માટે જઈ રહી છે કારણકે દીપક ઈચ્છે કે આ ‘ન્યૂડ વેડિંગ' હોય.
લગ્નનો ડ્રામા
જો કે રાખીએ કહ્યુ કે જ્યારે મે દીપક પાસેથી આ વાત સાંભળી તો મે કહ્યુ કે આ મારા માટે કેવી રીતે સંભવ થશે, જેના પર રાખીને દીપકે કહ્યુ કે તુ કેળાના પત્તા પહેરી લેજે એટલે કે હવે હું લગ્નમાં કેળાના પત્તા પહેરીને ફેરા લઈશ. જો કે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર રાખી લગ્નના નામ પર ઘણી છવાઈ હતી પરંતુ બાદમાં બધી વાતો હંમેશાની જેમ કોરી નીકળી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
