For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાખી સાવંતના ડ્રેસમાં બધું જ દેખાયું, લોકોએ કહ્યું તો રડવા લાગી અને બોલી- મારા પતિ નથી માનતા

રાખી સાવંતના ડ્રેસમાં બધું જ દેખાયું, લોકોએ કહ્યું તો રડવા લાગી અને બોલી- મારા પતિ નથી માનતા

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાખી સાવંત પોતાના અજીબો ગરીબ નિવેદનો અને ડ્રેસને કારણે ચર્ચામાં બની રહે છે. એકવાર ફરી રાખી ચર્ચામાં આવી છે. રાખીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન પોતાની ટ્રાન્સપેરન્ટ ડ્રેસ પર સ્પષ્ટતા આપી. આ ડ્રેસ માટે સોશિયલ મીડિયા પર તેમને ખરાખોટી સંભળાવવામાં આવી તો રાખી રોવા લાગી અને પતિને પણ આ બધાની વચ્ચે લાવી અને કહ્યું કે તે પણ નથી માની રહ્યા.

હાલમાં જ રિલીઝ થયું નવું ગીત

હાલમાં જ રિલીઝ થયું નવું ગીત

રાખી સાવંતે હાલમાં જ પોતાનું એક ગીત છપ્પન છુરી રિલીઝ કર્યું છે. છપ્પન છુરીની લૉન્ચ ઈવેન્ટમાં રાખી સાવંત બેઝ કલરના શિમરી ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસમાં બધું જ આરપાર દેખાઈ રહ્યું હતું. જેને લઈ રાખીને ટ્રોલ કરવામાં આવી હતી.

ડ્રેસ પર ટ્રોલ થઈ

ડ્રેસ પર ટ્રોલ થઈ

ગીત રિલીઝના ઈવેન્ટમાં રાખીએ છપ્પન છુરી પર ડાંસ પણ કર્યો હતો અને બોલ્ડ અંદાજ દેખાડ્યો હતો. આ દરમિયાન એક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યૂઝર્સે રાખીને તેની ડ્રેસને લઈ ટ્રોલ કરી દીધી. તેને ખરીખોટી સંભળાવવામાં આવી તો રાખીએ હવે એક વીડિયો જાહેર કર્યો, જેમાં તે ખુબ રડી રહી છે.

ડ્રેસ મુસિબત બની જશે ખબર નહોતી

ડ્રેસ મુસિબત બની જશે ખબર નહોતી

વીડિયોમાં રાખી કહી રહી છે કે ટ્રાન્સપેરેન્ટ ડ્રેસને કારણે તે ઘણી મુસિબતોનો સામનો કરી રહી છે. રાખી કહી રહી છે કે, ખબર નહોતી કે ત્યાં મીડિયા મારું બૉડી દેખાડશે. હું ક્યારેય એવું કરવા નહોતી માંગતી. મને મારું શરીર દેખાડવાનો કોઈ શોક નથી. હું બહુ ઈમોશનલ થઈ રહી છું.

શાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈશાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

પતિ વાત નથી સમજી રહ્યા

પતિ વાત નથી સમજી રહ્યા

રાખી વીડિયોમાં કહી રહી છે કે, લોકો મારા વિશે ગંદી વાતો કરી રહ્યા છે પરંતુ મને તેમની વાતોથી કોઈ ફરક પડતો નથી. મુશ્કેલ એ છે કે મારા પતિ જ મને નથી સમજી રહ્યા. હું એક મજબૂત મહિલા છું, પરંતુ લાગી રહ્યું છે કે મારી જિંદગી હવે ખતમ થઈ ગઈ છે.

મલાઈકાની હૉટ તસવીરોએ મચાવી ધમાલ, જોતા જ રહી જશોમલાઈકાની હૉટ તસવીરોએ મચાવી ધમાલ, જોતા જ રહી જશો

English summary
rakhi sawant trolled for her transparent dress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X