Pics : રક્ષંદા ખાન અને સચિન ત્યાગી પરિણય સૂત્રે બંધાયાં

મુંબઈ, 21 માર્ચ : જાણીતા ટેલીવિઝન અભિનેત્રી રક્ષંદા ખાન અને સચિન ત્યાગી પરણી ગયાં છે. બંને ઘણા વખતથી એક-બીજા સાથે હતાં. રક્ષંદા અને સચિન વચ્ચેનો પ્રેમ તાજેતરમાં એટલે કે ગત 15મી માર્ચે લગ્નમાં પરિણમી ગયો.

નાના પડદાના પ્રખ્યાત અભિનેત્રી રક્ષંદા ખાન ટેલીવિઝન જગતની સૌથી લોકપ્રિય શ્રેણી ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં મહત્વના રોલમાં હતાં. રક્ષંદાએ આ સીરિયલ દ્વારા નાના પડદે પોતાની નવી ઓળખ સ્થાપિત કરી હતી. રક્ષંદા ખાન અને સચિન ત્યાગીની મુલાકાત વર્ષ 2008માં રિયલિટી શો કભી કભી પ્યાર કભી કભી યારના સેટ ઉપર થઈ હતી. સચિનના આ બીજા લગ્ન છે. સચિન પોતાની પ્રથમ પત્નીથી જુદા થઈ ચુક્યાં છે કે જેના વડે બે બાળકો પણ છે. રક્ષંદા ખાન અને સચિન ત્યાગીના લગ્નમાં પરિવારના લોકો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતાં. લગ્ન પહેલા સંગીત અને મહેંદી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. દાવત-એ-વલિમા દરમિયાન ટેલીવિઝન જગતના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં અને નવ વર-વધુને શુભેચ્છાઓ પાઠવી હતી.

ચાલો જોઇએ રક્ષંદા-સચિનના લગ્નની તસવીરો :

ક્યોંકિ...ની તાન્યા

ક્યોંકિ...ની તાન્યા

રક્ષંદા ખાન ટેલીવિઝન જગતમાં ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી દ્વારા ફૅમસ થયા હતાં. શોમાં તેઓ તાન્યા વીરાણીનો રોલ કરતા હતાં.

બેસ્ટ સપોર્ટિંગ ઍવૉર્ડ

બેસ્ટ સપોર્ટિંગ ઍવૉર્ડ

ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી શોમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવૉર્ડ રક્ષંદાને મળ્યો હતો.

રક્ષંદા-સચિન પ્રેમમાં હતાં

રક્ષંદા-સચિન પ્રેમમાં હતાં

રક્ષંદા ખાન અને સચિન ત્યાગી પરણી ગયાં છે. બંને ઘણા વખતથી એક-બીજા સાથે હતાં.

અને પરણી ગયાં

અને પરણી ગયાં

રક્ષંદા અને સચિન વચ્ચેનો પ્રેમ તાજેતરમાં એટલે કે ગત 15મી માર્ચે લગ્નમાં પરિણમી ગયો.

રિયલિટી શોના સેટ પર મુલાકાત

રિયલિટી શોના સેટ પર મુલાકાત

રક્ષંદા ખાન અને સચિન ત્યાગીની મુલાકાત વર્ષ 2008માં રિયલિટી શો કભી કભી પ્યાર કભી કભી યારના સેટ ઉપર થઈ હતી.

સચિનના બીજા પત્ની રક્ષંદા

સચિનના બીજા પત્ની રક્ષંદા

સચિનના આ બીજા લગ્ન છે. સચિન પોતાની પ્રથમ પત્નીથી જુદા થઈ ચુક્યાં છે કે જેના વડે બે બાળકો પણ છે.

નાના પડદાના મહેમાનો હાજર

નાના પડદાના મહેમાનો હાજર

રક્ષંદા ખાન અને સચિન ત્યાગીના લગ્નમાં પરિવારના લોકો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતાં.

સમારંભપૂર્વક લગ્ન

સમારંભપૂર્વક લગ્ન

લગ્ન પહેલા સંગીત અને મહેંદી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

દાવત-એ-વલિમા

દાવત-એ-વલિમા

દાવત-એ-વલિમા દરમિયાન ટેલીવિઝન જગતના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં અને નવ વર-વધુને શુભેચ્છાઓ પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X